________________
૧૮
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ઠપકાપુર્વક પક્ષપગની આવશ્યકતા त्रिविधं साधनमभिधायैव तत्समर्थनं विदधानः कः खलु न पक्षप्रयोगमङ्गीकुरुते ॥ २५ ॥
અર્થ–ત્રણ પ્રકારનો હેતુ કહીને અને તેને સાચા હેતુ તરીકે સાબિત કરવાનો પ્રયત્ન કરતે કયે માણસ પક્ષ પ્રગને અંગીકાર નહિ કરે ?
વિશેષ–ૌદ્ધ સ્વભાવ, ર કાર્ય અને અનુપલબ્ધિરૂપ તથા પક્ષસત્વ સાક્ષસત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એમ બને પ્રકારે ત્રણ પ્રકારનો હેતુ માને છે. અને તે હેતુ દ્વારા સાધ્ય સિદ્ધ કરે છે. જે માણસ જે ઠેકાણે રહેલી વસ્તુને સિદ્ધ કરે છે તેને તે સ્થાનનું ભાન હોવું જોઈએ.
જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જેમકે રસોડામાં તેમજ અહિ ધૂમાડે છે આની અંદર હેતુ દેખવાથી સાધ્યને આધાર પક્ષનું ભાન હેજ થઈ જાય છે માટે પક્ષની જરૂર નથી આમ કહેનાર બૈદ્ધોએ વિચારવું જોઈએ કે જેમ તમે મુકેલે આ હેતુ અસિદ્ધ નથી અને અનેકાન્તિક નથી કે વિરુદ્ધ નથી તે સમર્થન જેમ તમે હેતુના પ્રાગ વિના કરી શકતા નથી. તેમ સાધ્ય કર્યો સ્થળે સિદ્ધ કરવાનું છે તેને માટે પક્ષપ્રગની જરૂરીઆત છે. કેઈપણ હેતુથી સાધ્યને સિદ્ધકરનાર માણસ હેતુ કયાં છે. તે જાણવા માટે ઉપસંહાર વચન સ્વીકારે છે. તેમ સાધ્ય ક્યાં રહે છે તે માટે પક્ષને પણ જરૂર જાણવો જોઈએ.
આ રીતે સ્વાર્થનુમાન કેવળ હેતુથી જ બંધ કરનાર ૧૨ અનુપરવિ માવ શનિ ન્યાયબિન્દુ પૃષ્ઠ ૩૫.