________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૭ અસત્રતિપક્ષ–––જે ઈચ્છિત અનુમાનથી તેના વિરુદ્ધ ધર્મવાળું ઉલટું અનુમાન ન થાય તે અસત્યતિપક્ષ7. ત્રિલક્ષણ હેતુની માન્યતામાં દૂષણ
तस्यहेत्वाभासस्यापि संभवात् અર્થ–પૂર્વે કહેલ ત્રણ લક્ષણવાળે હેતુ અને પંચલક્ષણ હેતુ હેત્વાભાસ પણ થઈ શકે છે.
વિશષાર્થ –કેટલાક હેતુઓમાં પક્ષસત્વ, સપક્ષસત્વ, વિપક્ષાસત્વ, અબાધિતવિષયત્વ ને અસત્રતિપક્ષસ્વરૂપ પાંચે લક્ષણે છતાં હેતુ સાધ્યને સિદ્ધ કરતો નથી માટે આ પાંચ લક્ષણવાળો હેતુ હેત્વાભાસ સંભવી શકે છે. જેમકે તે કાળે છે. મિત્રને છોકરો હોવાથી દાખલા તરીકે કે તેનો બીજો
કરે પણ કાળો છે. તેના પુત્રરૂપે હોવું તે હેતુ પક્ષમાં છે માટે પક્ષસત્વ છે. તેમજ પુત્રરૂપ હેતુ તેના બીજા પુત્રમાં છે તેથી સપક્ષસત્વ છે. તેવી જ રીતે તેને પુત્ર રૂપ હેતુ બીજાના છોકરામાં નથી માટે વિપક્ષાસત્વ છે. પ્રત્યક્ષથી કાળે છે માટે અધતવિષયત્વ છે. તેમજ તેનું પ્રતિઅનુમાન નહાવાથી અસહ્મતિપક્ષત્વ પણ છે. આ રીત પાંચે લક્ષણ છે છતાં હેત્વાભાસ છે. કારણ કે વિપક્ષમાં પણ કાળા છેક હોઈ શકે છે અને મિત્રને તીજે છોકરો ધોળે પણ હોઈ શકે.
બૌદ્ધો આના ઉત્તરમાં એમ કહે છે કે આમાં નિશ્ચિત વિપક્ષાસત્વ નથી, માટે ત્રણે લક્ષણ પુરેપુરાં નથી. અને નિશ્ચિતપદ મુકીએ તે શબ્દાંતરથી આપણું જ લક્ષણ સ્વીકાર્યું ગણાય.
प्रमाणाविरोधिनि प्रतिज्ञाता| हेतोवृतिरबाधितविषयत्वम् । साध्यतद्विपरीतयोः साधनस्यात्रिरुपत्वमसत्प्रतिपक्षत्वम्
ન્યાયસાર પૃષ્ઠ 6
૪