________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૩/૧૨)]
પુદ્ગલનઈ ઈકવીસમો રે, ઈમ તો ભાવ વિલુત્ત; તેણિ અસદ્ભૂતહ નાયઇ રે, પરોક્ષ અણુય* *અમુત્તો રે ॥૧૩/૧૨
(૨૨૦) ચતુર.
શું
“ઉપચારઈ પણિ અમૂર્તસ્વભાવ પુદ્ગલનઈ ન હોઈ” ઈમ કહતાં તો એકવીસમો ભાવ (વિલુત્ત=) લોપાઈ,• તિવારઈ વિશતિમાવાઃ મ્યુીવ-પુ ાનયોર્મતાઃ । "ધર્માવતીનાં પોઇશસ્યુઃ ને પગ્યવશ સ્મૃતાઃ ।।* (આલાપપદ્ધતિ-પૃ.૫) એ વચન વ્યાઘાતથી અપસિદ્ધાંત થાઈ. સ (તેણિ=) તે ટાલવાનઈ કાર્જિ અસદ્ભૂત વ્યવહારનયઈ પરોક્ષ જે પુદ્ગલ (અણુય=) પરમાણુ છઈં, તેહનŪ અમૂર્ત કહિયઈં.
વ્યાવહારિòપ્રત્યક્ષા પરત્વમમૂર્ત્તત્વ પરમાળો મારું સ્વીયિતે નૃત્યર્થઃ ॥૧૩/૧૨/ अन्त्यभावस्य लोपः स्यादेवमुक्तौ हि पुद्गले । परामर्शः
तेन नयादसद्भूतात् परोक्षाणावमूर्त्तता । ।१३ / १२।।
૩૯૧
* દિગંબર મત સમીક્ષા
:- આ રીતે કહેવામાં આવે તો અંત્ય સ્વભાવનો પુદ્ગલમાં લોપ થશે. તેથી અસદ્ભૂત અ વ્યવહાર નયથી પરોક્ષ પરમાણુમાં અમૂર્તસ્વભાવને માનવો જોઈએ. (૧૩/૧૨)
સ્યાદ્વાદને જીવનમાં લાગુ પાડીએ
ઉત્મિક ઉપનય :- પુદ્ગલ પરમાણુમાં નૈૠયિક મૂર્ત્તત્વનો અને વ્યાવહારિક અમૂર્ત્તત્વનો સમન્વય કરીને સ્યાદ્વાદની સાર્વત્રિકતા તરફ ગ્રંથકારશ્રીએ ટબામાં અંગુલીનિર્દેશ કરેલ છે. સમ્યગ્ એકાન્તપૂર્વક સ્યાદ્વાદ પ્રગટે છે. તેવા સ્યાદ્વાદને શાસ્ત્રના પ્રત્યેક વચનમાં, જીવનની પ્રત્યેક ઘટનામાં, અ આપણા અને બીજાના પ્રત્યેક વાક્યમાં, આપણા પ્રત્યેક વિચારમાં આપણી વર્તમાન ભૂમિકા મુજબ લાગુ પાડીને સક્રિય એવી આધ્યાત્મિક સમન્વયદૃષ્ટિ પ્રગટાવવી. આ રીતે જીવનસમાધિને અને આત્મવિશુદ્ધિને આત્મસાત્ કરવાનો મંગલ સંદેશ અહીં પ્રાપ્ત થાય છે. પ્રસ્તુતમાં વૈરાગ્યકલ્પલતામાં દર્શાવેલ સમાધિસુખનું યો અનુસંધાન કરવું. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે ‘ઢગલાબંધ પ્રયાસો કરવા દ્વારા રાગી જીવ વિષયતૃષ્ણાજન્ય જે સુખને મેળવે છે, તેનાથી અનંતકોટિગુણ અધિક સુખને સમાધિના ફુવારામાં સદા સ્નાન કરનારા પ્રશાંત યોગી સ્વાભાવિક રીતે સંપ્રાપ્ત કરી લે છે.' (૧૩/૧૨)
1 P(૨)માં ઈમ ઈક' પાઠ. લી.(૪)માં ‘ઈમ કહી' પાઠ.
♦ કો.(૧)માં ‘ભાખિ વિલ ત્તિ' પાઠ.
જ્ઞ કો.(૧)માં ‘...ભૂત તેહની રે' પાઠ. કો.(૫+૬+૮)નો પાઠ લીધો છે.
* પુસ્તકોમાં ‘અણુઅં' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * મો.(૨)માં ‘અનુત્તો' અશુદ્ધ પાઠ.
♦ પુસ્તકોમાં ‘તિરવાઈં' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. જ લી.(૧)માં ‘અમૂર્ત્તત્વ’ પાઠ.
સ્વચ્છ