________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૩/૮)]
અસદ્ભૂત વ્યવહારથી રે, જીવ મૂર્ત પણિ હોઈ;
પરમનયઈ પુદ્ગલ વિના રે, દ્રવ્ય અમૂર્ત હૂં જોઈ રે ।।૧૩/૮। (૨૧૬) ચતુર. અસદ્ભૂત વ્યવહારનયથી જીવનઈં મૂર્તસ્વભાવ પણિ (હોઈ+) કહિઈ. વ્રત વ ‘ડાયમાત્મા ૨ દૃશ્યતે, મુમાત્માનં પશ્યામિ” એ વ્યવહાર છઈં.એ સ્વભાવઈ જ *જિનના ૫ વર્ણ કહીએ.”* “રસ્તો = પદ્મપ્રમ-વાસુપૂખ્યો” (અભિધાનચિંતામણિ-પ્રથમ કાંડ-૧/શ્લોક-૪૯) ઇત્યાદિ વચન છઈ. પરમભાવગ્રાહક નયઈ પુદ્ગલ દ્રવ્ય વિના, બીજા સર્વ દ્રવ્યનઈ અમૂર્તસ્વભાવ (ટૂં જોઈ +) કહિયઈં.૧૩/૮/
'परामर्श:
अभूतव्यवहारेण जीवे मूर्त्तस्वभावता ।
મૂત્ત: પુઘલાડો હિ, પરમમાવવોધ।।૩/૮।।
૩૮૩
અમૂર્તસ્વભાવમાં નયપ્રસારણ
:- અસદ્ભૂત વ્યવહારનયથી જીવમાં મૂર્તસ્વભાવ છે. પરમભાવગ્રાહક નયના મતે પુદ્ગલભિન્ન દ્રવ્ય અમૂર્ત જ છે. (૧૩/૮)
વ્યવહાર, વ્યવહાર-નિશ્ચય અને નિશ્ચયમાં ઠરીએ /
:- અહીં ટબાના આધારે એવું સૂચિત થાય છે કે પ્રભુના સ્તવન, સ્તોત્રપાઠ, સ્તુતિ વગેરે બોલતી વખતે નીચલી ભૂમિકાવાળા જીવોને લાભ થાય, પ્રાથમિક કક્ષાના ભક્તોનો પ્રભુભક્તિમાં ઉલ્લાસ-ઉમંગ વધે માટે શાસ્ત્રકાર ભગવંતોએ પ્રભુના મૂર્તસ્વભાવને મનમાં રાખીને બાહ્ય અતિશય, વાણીના પાંત્રીશ ગુણો વગેરેનું વર્ણન સ્તવન, સ્તોત્ર વગેરેમાં કરેલ છે. ‘શ્રીજિનેશ્વર ભગવંતની વ્યાવહારિક સ્તવનામાં મારી ઈતિકર્તવ્યતા સમાયેલી નથી. હજુ મારે નિશ્ચયનયસંમત પ્રભુવર્તી વીતરાગતાદિ. ગુણોની સ્તવના કરવાની બાકી છે' - ઈત્યાદિ બાબત ખ્યાલમાં રહે તે માટે વ્યવહારનયસંમત તે તે સ્તુતિ, સ્તવન વગેરે બોલતી વખતે પ્રાજ્ઞ જીવોએ ‘આ પ્રભુની વ્યવહારનયસંમત સ્તુતિ છે’ - આવો આંતરિક ખ્યાલ રાખવો જરૂરી છે. તથા પોતાની ભૂમિકા મુજબ પ્રભુના દેહગુણોની સાથે આત્મગુણોની પ્રશંસાથી ગર્ભિત સ્તુતિ, સ્તવન વગેરે બોલવા જોઈએ. આ રીતે વ્યવહાર-નિશ્ચયનો સમન્વય કરવો. તથા પોતાની ભૂમિકા વિશિષ્ટ રીતે આધ્યાત્મિક ઊંચાઈને પ્રાપ્ત કરે ત્યારે પ્રશાંત ચિત્તે કેવલ વીતરાગતા,
I પુસ્તકોમાં ‘જોયો' પાઠ. સં.(૧)નો પાઠ લીધેલ છે.
** ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
× લી.(૩)માં ‘વિના એવં એ બે પ્રકારે બીજા' પાઠ.
• આ.(૧)માં ‘૫ નઈ' પાઠ.
ધ્યા
હું છું
મ