________________
૩૭૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત
સરળતાથી થાય. આમ બન્ને નયના સહકારથી નિર્વિકલ્પદશા ઉપર આરૂઢ થવાનું સૌભાગ્ય વહેલું પ્રગટે. આ હિતશિક્ષા અહીં મેળવવા યોગ્ય છે. આ રીતે જ આરાધનાપતાકા પયજ્ઞામાં તથા કુવલયમાળામાં ॥ દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. ત્યાં જણાવેલ છે કે ‘તે સર્વે સિદ્ધ પરમાત્માઓ અછેદ્ય, અભેદ્ય, અવ્યક્ત (ચર્મચક્ષુઅગ્રાહ્ય સૂક્ષ્મ), અક્ષર = અવિનાશી, નિરાલંબન અને લોકોથી અજ્ઞાત એવા સિદ્ધો હોય છે.' (૧૩/૩)
]]
6