________________
દ્રવ્ય-ગુણ-૫યાર્યનો રાસ + ટબો (૧૩/૧)]
૩૬૯
ईपरामर्श
ઢાળ - ૧૩ (રાગ ધોરણી - નયરી અયોધ્યા વતી રે - Uએ દેશી.) *હવઈ સામાન્યસ્વભાવનો અધિગમ નઈ કરી દેખાડઈ છઇ -*
સ્વદ્રવ્યાદિકગ્રાહકઈ રે, અતિસ્વભાવ વખાણિઓ; પરદ્રવ્યાદિકગ્રાહકઈ રે, નાસ્તિસ્વભાવ મનિ આણિઓ રે. ૧૩/૧] (૨૦૯)
ચતુર વિચારિઈ. એ આંકણી. રી અસ્તિસ્વભાવ દ્રવ્યનો છઈ, તે સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયઈ વખાણી૧. ય નાસ્તિસ્વભાવ છઈ, તે પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનઈ “મનમાં આણીઈ ૨. 3 - સર્વમતિ ચળ, પરા નાસ્તિ ઘા” (નૈચા.મુ.૭/૨૭)
'અહો ! તુમ્હ ચતુર મનુષ્યો ઈમ સમજીની લીયોજી. હે વિચક્ષણ નર ! તત્ત્વબુદ્ધિ નર ! સ્વભાવાદિ વિચારિઈ જોઈ. ૧૩/૧
• દ્રવ્યાનુયોરામ •
शाखा - १३ स्वद्रव्यादिग्रहे ख्याता द्रव्यस्याऽस्तिस्वभावता। परद्रव्यादिबोधे तु नास्तिस्वभावता मता ।।१३/१।। रे चतुर ! विचिन्त्येदम, हृदि धारय धारय। ध्रुवपदम् ।।
અધ્યાત્મ અનુયોગ « 9 અતિ-નાસ્વિભાવગ્રાહક નયનો વિચાર . મિ :- સ્વદ્રવ્ય વગેરેના ગ્રાહક નયમાં દ્રવ્યનો અસ્તિસ્વભાવ પ્રસિદ્ધ છે. પરદ્રવ્યાદિગ્રાહક ધ્યા નયમાં તો નાસ્તિસ્વભાવ સંમત છે. (૧૩/૧) હે ચતુર નર ! આ સ્વભાવતત્ત્વ વિચારીને હૃદયમાં ધારણ કરો, ધારણ કરો. (ધ્રુવપદ)
# આપણા અસ્તિત્વને ઓળખીએ # શ્રી વિનય - (૧) શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડસ્વરૂપ એક નિજદ્રવ્યસ્વરૂપે જ હું છું. અને ઔદારિકશરીર, તૈજસશરીર, કાર્મણાદિશરીર, શ્વાસોજ્વાસ, ભાષાદ્રવ્ય, મનોદ્રવ્ય વગેરે પુદ્ગલદ્રવ્ય તથા શું ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો તો પર દ્રવ્ય છે. તે સ્વરૂપે મારું અસ્તિત્વ નથી. (૨) પોતાના અસંખ્ય આત્મપ્રદેશસ્વરૂપ ટો સ્વક્ષેત્રમાં હું વસું છું. લોક (= ચૌદ રાજલોકસ્વરૂપ વિશ્વ), નગર, વસતિ (= મકાન કે ઉપાશ્રયાદિ), સંથારો (પથારી), આકાશ વગેરે તો મારા માટે પરક્ષેત્ર છે. તેમાં હું રહેતો નથી. (૩) પ્રવર્તતી પોતીકી છે
કો.(૧૧)માં “પુણ્ય પ્રસંસીઈ એ દેશી. *.* ચિઠ્ઠદ્વયમધ્યવર્તી પાઠ ધ.શા.માં નથી. . પુસ્તકોમાં “સામાન્ય' પદ નથી. કો.(૧૧)માં છે. * પુસ્તકોમાં “વખાણાઈ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. •..• ચિલયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૯) +આ.(૧)માં છે. '... ચિહ્રદય મધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.