________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ+ટબો (પ્રશસ્તિ)].
૬૪૭
પ્રાન્ત, તરણતારણહાર શ્રીજિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય, છપાયું હોય તો
ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્. || ‘અધ્યાત્મ અનુયોગ પ્રશસ્તિ .
પૂજ્યપાદ ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, સકલસંઘહિતચિંતક સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના | શિષ્યરત્ન પરમ પૂજ્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પૂનાજિલ્લા ઉદ્ધારક પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ પંન્યાસ યશોવિજય ગણી દ્વારા
રચાયેલ “અધ્યાત્મ અનુયોગ' નામનું વિવેચન પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ ગીતાર્થ ચૂડામણિ સિદ્ધાન્તદિવાકર
વર્તમાન કાળના સર્વાધિક શ્રમણોના ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના
સ્વર્ણિમ સામ્રાજ્યમાં સાનંદ
સંપૂર્ણ થયું.
જ
માગસર વદ - ૧૦, વિ.સં.૨૦૬૯, શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક દિન. શ્રી પાર્શ્વ વલ્લભ ઈન્દ્રધામ તીર્થ, કચ્છ.
આચાર્યદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મહારાજનો
શિષ્યાણ પંન્યાસ યશોવિજય.
| વામર્દન શvi પ્રપદ્ય | | જિનશાસન ! શરણં મમ | || શ્રીગુરુવં શરણં મમ ||
પરમાર: શરણં મમ || T બિનલિશા શર મમ |