________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
જસ ઉદ્યમ ઉત્તમ માર્ગનો, ભલઈ ભાવથી લહિઈ રે; જસ મહિમા મહીમાંહે વિદિતો†, તસ ગુણ કેમ ન રંગહિઈ રે ।।૧૭/પા (૨૭૮) હ. જસ ઉદ્યમ, તે ઉત્તમ માર્ગનો જે ઉદ્યમ, તે કિમ પામિયે ? ભલે ભાવ તે શુદ્ધાધ્યવસાય સ રૂપ (તેહથી), તે લહીયે કહતાં પામિયે.
શ
रु 3 ड
૬૩૪
એ
જસ મહિમા તસ ગુણ = તે તેહવા અવશ્ય કહવાઇ જ.
परामर्शः
=
=
જેહનો મહિમા, તે મહીમાંહે પૃથ્વીમાંહે, વિદિતો છે પ્રસિદ્ધ છે. આચાર્ય જે સુગુરુ, તેહના ગુણ કેમ ન (ગહિએ=) કહિયે ? એતલે ઈતિ પરમાર્થ ॥૧૭/પા
# ઉત્તમ ઉધમ શુભભાવથી સાધ્ય આ
:- જે ગુરુઓનો ઉત્તમ માર્ગને વિશે ઉદ્યમ ખરેખર શુભ ભાવથી જ પ્રાપ્ત થાય છે ધ્યા અને જે ગુરુજનોનો મહિમા સુપ્રસિદ્ધ હોય, તેઓના ગુણ અમે કેમ ન કહીએ ? (૧૭/૫) * ગુરુગુણાનુવાદના બાર લાભ
:- પરમોપકારી પરમારાધ્ય ગુરુ ભગવંતના સદ્ભૂત ગુણોની જાહેરમાં પ્રશંસા કરવાથી આપણામાં (૧) કૃતજ્ઞતા, (૨) વિનય, (૩) ગુરુસમર્પણ, (૪) ગુરુશરણાગતિ, (૫) ગુણાનુરાગ, (૬) ગુણાનુવાદ, (૭) ગુણગ્રાહીદૃષ્ટિનો વિકાસ, (૮) ઔચિત્યપાલન, (૯) મોહનીયાદિ કર્મની નિર્જરા, (૧૦) પુણ્યાનુબંધી પુણ્યનો સંચય, (૧૧) સમ્યગ્દર્શનની નિર્મળતા, (૧૨) જીભની યો સફળતા વગેરે અનેક પ્રકારના લાભ થાય છે. આવા ગુણ-લાભની દૃષ્ટિથી ઉપકારી ગુરુવર્યોના ગુણાનુવાદમાં આપણે કદાપિ ક્યાંય પણ જરાય કરકસર ન જ કરવી - તેવી પ્રેરણા આ શ્લોકમાંથી લેવા જેવી છે. આ રીતે વલણ કેળવવાથી નમસ્કારમાહાત્મ્યમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ જ નજીક આવે. ત્યાં શ્રીસિદ્ધસેનાચાર્યે જણાવેલ છે કે ‘જિન ભગવાન પુણ્ય-પાપથી વિનિમુક્ત બનેલ છે. તેથી લોકાગ્રભાગરૂપી મુક્તિમહેલમાં આરૂઢ થઈને મુક્તિકન્યા સાથે ક્રીડા કરે છે.' (૧૭/૫)
येषामुत्तममार्गोद्यमः शुभभावादुपलभ्यते ।
येषां महिमा विदितः तेषां गुणाः किं नोच्यन्ते ? । । १७ / ५ । ।
* પુસ્તકોમાં ‘લહઈ' પાઠ. કો.(૬)નો પાઠ લીધો છે.
× લા.(૧)માં ‘વિસંગુદીતો' અશુદ્ધ પાઠ.
♦ ‘કહ' પાઠ યોગ્ય જણાય છે.