________________
४७८
[ અધ્યાત્મ અનુયોગ સહિત •ચરણગુણ જે હીરડા, જ્ઞાનપ્રધાન આદરિ રે; ઇમ કિરિયાગુણ અભ્યાસી, ઇચ્છાયોગથી તરિયઈ રે /૧૫/-૧૧||
(૨૬૪) શ્રી જિન. 31 જ્ઞાન ને ચરણ તે ચારિત્ર, તેહના ગુણથી જે હીણા પ્રાણી છે, તેહને સંસારસમુદ્ર તરવો દુર્લભ છઈ, માટઈ જ જ્ઞાનનું પ્રધાનતાપણું આદરીઈ. વતઃ
कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । વાસ્તિિવત્નો થોડા:, રૂછાયો કહિતા (ન.વિ.પૃ.૪૬, ચો.કૃ..).
इतीच्छायोगलक्षणं ललितविस्तरादौ । ઈમ ક્રિયાનો જે યોગ, તદ્રુપ જે ગુણ, તેનો અભ્યાસ કરીને ઈચ્છાયોગે તરઈ ભવાર્ણવ પતઈ. ૧૫/૨-૧૧|
ज्ञान-चरणगुणहीनो ज्ञानं प्रधानं समाद्रियते रे। क्रियागुणाभ्यासिनैवमिच्छायोगात् तीर्यते रे॥१५/२-११॥
# જ્ઞાનપક્ષમુખ્યતા સાપેક્ષભાવે માન્ય ફ શ્લોકાર્થ :- જ્ઞાન-ચરણગુણથી હીન એવો સાધક જ્ઞાનને મુખ્યરૂપે આદરે છે. આ રીતે ક્રિયાગુણના ૨) અભ્યાસી ઈચ્છાયોગથી (ભવસાગર) તરી જાય છે. (૧૫/૨-૧૧)
કમ સે કમ સંવિઝપાક્ષિક તો બનીએ જ આધ્યાત્મિક ઉપનય - અપૂર્વ ઉલ્લાસથી અને ઉમંગથી ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યા પછી કર્મવશ, સંયોગવશ કે પ્રમાદવશ પંચાચારપાલનનો ઉત્સાહ ઓસરી જાય તેવા સંયોગમાં પણ પોતાના શિથિલાચારનો 34 બચાવ કરવાની કે ઉસૂત્રપ્રરૂપણા કરવાની કે આચારચુસ્ત સાધુની નિંદા કરવાની ગોઝારી ભૂલ તો કદાપિ
ન જ થવી જોઈએ. પોતાના દોષનો બચાવ કરવાના બદલે તેનો સ્વીકાર કરીને યથાર્થ મોક્ષમાર્ગની પ્રરૂપણા
કરવી જોઈએ. તથા જેમના જીવનમાં શુદ્ધ મોક્ષમાર્ગ જોવા મળે તેની ઉપબૃહણા, પ્રશંસા વગેરે પણ સો કરવી જોઈએ. આ રીતે કરવામાં આવે તો જ ઈચ્છાયોગ જળવાય, પોતાના આચારપ્રતિબંધક કર્મ રવાના
થાય અને ભવાંતરમાં શાસન, સદ્ગુરુ અને સંયમ વગેરેની પ્રાપ્તિ સુલભ બને. દીક્ષા પછી ચારિત્રમોહનીય કે વીર્યાન્તરાય કર્મના ઉદયથી સંવિગ્નસાધુ ન બની શકાય એવી અનિવાર્ય સ્થિતિમાં દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ, સુસાધુસેવા, મોક્ષમાર્ગની શુદ્ધ પ્રરૂપણા, સ્વાધ્યાય, શ્રદ્ધા વગેરેના બળથી કમ સે કમ
परामर्श::
• પુસ્તકોમાં “ચરણ-કરણગુણ હીણડા” પાઠ. કો.(૪+૧૧)નો પાઠ લીધો છે. 3 લલિતવિસ્તરા તથા યોગદૃષ્ટિસમુચ્ચયમાં ‘વિવતો ઘર્મા ય' પાઠ છે. રાસની હસ્તપ્રતોનો પાઠ અહીં છાપેલ છે. 0 રાસના પુસ્તકોમાં ‘ા ચતે પાઠ છે. કો.(૩+૪+૧૫) + B.(૧) + લલિતવિસ્તરાદિનો પાઠ અહીં લીધો છે. પૂર્વે (૧૮) આ શ્લોક રાસના ટબામાં આવી ગયો છે.