________________
૪૩૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત દ્વિતંતુકાદિપર્યાયની પરિ એકદ્રવ્યજનકાવયવસંઘાતનઈ જ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું જ કહતાં રૂડું લાગઈ. “તસ્મા પરાપેક્ષાનપેક્ષામ્યાં શુદ્ધાશુદ્ધત્વાન્તવ્યપત્વિમેવ શ્રેય” તેહ જ દેખાડઈ છS :
ધર્માદિક પરપજ્જાઈ, વિષમાઈ એમ
અશુદ્ધતા અવિશેષથી, જિઆ પુદ્ગલિ જેમ ll૧૪/૧૪ (૨૪૦) શ્રી જિન. ધર્માદિકનઈ પરપર્યાયઈ સ્વપર્યાયથી વિષમાઈ = વિલક્ષણતા ઇમ જાણવી. જે માટઈ પરાપેક્ષાઇ અશુદ્ધતાનો (અવિશેષથી=) વિશેષ નથી. જેમ જીવદ્રવ્ય (પુલિત્ર) પુદ્ગલ દ્રવ્યનઈ વિષઈ. ૧૪/૧૪
परामर्शः
હક
धर्मादिपरपर्यये स्वपर्यायाद् वैलक्षण्यमेवम्।
अशुद्धता समा यथा, जडापेक्षणतो जीवे।।१४/१४ ।। લોકાર્થ:- ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના પરપર્યાયમાં સ્વપર્યાય કરતાં આ રીતે વિલક્ષણતા આવશે. જેમ કે ચેતનમાં જડ દ્રવ્યની અપેક્ષા હોવાથી અશુદ્ધતા (છે. તેવી રીતે ધર્માસ્તિકાયાદિમાં પણ અશુદ્ધતા) સમાન જ રહેશે. [બાકી મનફાવતું માનવામાં તો સગવડવાદ કહેવાશે, સ્યાદ્વાદ નહિ.] (૧૪/૧૪)
રૂ સગવડવાદ છોડો, સ્યાદ્વાદ પકડો ઈંટણી આધ્યાત્મિક ઉપનય - વસ્તુગત કોઈ પણ ગુણધર્મની મુખ્યતા શાસ્ત્રકારોને માન્ય હોય તે રીતે
કરાય. આપણને ફાવે તે રીતે ન કરાય. તેથી જ તારક તીર્થકર ભગવંતે બતાવેલ સિદ્ધાંતનું નામ સાદ્વાદ (04 છે, સગવડવાદ નથી. (૧) આપણી અનુકૂળતા પોષાય, (૨) આપણા રાગ-દ્વેષના તોફાન વધે, (૩) છે. આપણી પૌદ્ગલિક સ્વાર્થવૃત્તિ પુષ્ટ બને અથવા તો (૪) જગતના જીવો પ્રત્યેનો મૈત્રીભાવ ખતમ થાય છે તે રીતે શાસ્ત્રવચનોને આગળ ધરવાનું કાર્ય તારક તીર્થકર ભગવંતોને માન્ય નથી.
૪ કુટિલ નહિ, કમળ જેવા કોમળ બનો ૪ યો તે આ રીતે સમજવું – (૧) વગર કારણે દોષિત ગોચરીને વાપરનાર સાધુ “શાસ્ત્રમાં તો ઉત્સર્ગ
અપવાદ બધું બતાવેલ છે' - આવું બોલીને પોતાની અનુકૂળતા પોષે, (૨) વગર કારણે ગુરુની રજા 21 વિના રસલંપટતાથી મીઠાઈને વાપરનારો સાધુ “મને તો નિર્દોષ મીઠાઈ મળી એટલે મેં લઈ લીધી.
આયંબિલખાતાનો લૂખો રોટલો દોષિત હોવાથી મેં છોડી દીધો' - આવું બોલીને પોતાના રાગ-દ્વેષને તગડા કરે, (૩) “વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે' - આવા શાસ્ત્રવચનને આગળ કરીને બીજા પાસે પોતાની સેવા કરાવી લેવાની સ્વાર્થવૃત્તિનું વલણ સાધક કેળવે, (૪) પોતાના પ્રત્યે વ્યક્તિગત પ્રતિકૂળ વ્યવહાર
પુસ્તકોમાં ‘અપેક્ષા... પાઠ. આ. (૧)નો પાઠ લીધો છે. 8 ફક્ત લી. (૧)માં “શુદ્ધાશુદ્ધત્વાને... પાઠ, પુસ્તકોમાં ‘શુદ્ધાશુદ્ધાને.” પાઠ. # કો.(૨)માં “અવિપથિ’ પાઠ.