________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૪૯)]
૪૨૧ “ધર્માસ્તિકાયાદિકના શુદ્ધદ્રવ્ય વ્યંજનપર્યાય જ છઈ” - એહવો જેહ હઠ કરઈ છઈ, તેહનઈ કહિઈ -
સૂક્ષ્મ અર્થપર્યાય તે, ધર્માદિક એમ; નિજ પર પ્રત્યયથી લો, છાંડી હઠ પ્રેમ ૧૪/લા (૨૩૫) શ્રી જિન.
જે ઋજુસૂત્રાદેશઈ કરી (સૂમક) ક્ષણપરિણતિરૂપ અર્થપર્યાય (ત) પણિ (એમ=) સ કેવલજ્ઞાનાદિકની પરિ (નિજ-પર પ્રત્યયથી ધર્માદિકમાં લખો.) હઠ છાંડીનઈ તિહાં કિમ (પ્રેમ = પ્રેમથી) નથી માનતા ? ૧૪ લા. मा सूक्ष्ममर्थपर्यायं केवलवद् धर्माऽधर्मादिकेषु।
स्वाऽन्यप्रत्ययाद् विद्धि, निरस्य व्यञ्जनपर्ययहठम् ।।१४/९ ।।
ક ધમસ્તિકાય વગેરેમાં પણ અર્થપર્યાય છે લીલી - વ્યંજનપર્યાયની હઠને છોડીને તમે કેવલજ્ઞાનાદિની જેમ ધર્મ, અધર્મ વગેરે દ્રવ્યોમાં પણ સૂક્ષ્મ એવા અર્થપર્યાયને સ્વ-પરનિમિત્તે જાણો. (૧૪૯)
ધર્માસ્તિકાયાદિથી બોધપાઠ લઈએ માલય - ધર્માસ્તિકાય વગેરે ચાર દ્રવ્યોના શુદ્ધ અને અશુદ્ધ અર્થપર્યાયો આત્માથી એ જુદા જ છે. તેથી તેના ઉત્પાદ-વ્યય નિમિત્તે જેમ આત્માને કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ થતા નથી, , તેમ પુદ્ગલના પર્યાયો પણ આત્માથી ભિન્ન હોવાથી તેના નિમિત્તે પણ આપણા આત્માને કોઈ પણ સ્થા પ્રકારના રાગ-દ્વેષ થવા ન જોઈએ. તથા ગતિનિમિત્તત્વ, સ્થિતિનિમિત્તત્વ વગેરે અર્થપર્યાયો ઉત્પન્ન થાય છે કે નાશ પામે – બન્ને અવસ્થામાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય જેમ અસંગ અને અલિપ્ત રહે છે તેમ આપણા કે બીજાના પણ કોઈ પણ પ્રકારના પર્યાયો ઉત્પન્ન થાય કે નાશ પામે તેમાં અપેક્ષિત અસંગભાવે એ, અને અલિપ્તભાવે આપણે રહેવું જોઈએ. તેમાં આપણને હરખ કે શોક ન થાય તે રીતે આપણે તેવી . પરિસ્થિતિમાંથી પસાર થઈ જવું જોઈએ. પર્યાયોની ઉથલ-પાથલ વચ્ચે પણ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોની છે જેમ આપણી અસંગતા, અલિપ્તતા અને ઉદાસીનતા ટકી રહેવી જોઈએ. તે મુજબ આંતરિક સંકલ્પ યો અને દઢ પ્રયત્ન આપણે કરવો જોઈએ.
જ કર્મના કાર્યક્ષેત્રમાંથી બહાર નીકળી જઇએ જ તેવો પ્રયત્ન અને સંકલ્પ કરવા માટે આપણે આપણી જાતને કર્મના કાર્યક્ષેત્રમાંથી વહેલી તકે બહાર કાઢવી જરૂરી છે. કર્મનો ભોગવટો જ્યાં હોય, કર્મનો અધિકાર જ્યાં પ્રવર્તતો હોય, ત્યાં શા ૪ આ.(૧)માં “શુદ્ધગુણ વ્યંજનપર્યાય દ્રવ્ય જ....” પાઠ. 8 મો.(૨)માં “પરમશ્રયથી’ પાઠ. કો.(૯)સિ.માં “પ્રત્યય થકી રે પાઠ.
ક,
મ