________________
૪૧૫
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૪/૫)]
ઋજુસૂત્રાદેશઈ કરી, ક્ષણપરિણત એહ; કહો અર્થ પર્યાય એ, અત્યંતર જેહ I/૧૪/પા. (૨૩૧) શ્રી જિન. ૨
ઈમ ઋજુસૂત્રાદેશઈ ક્ષણપરિણત જે અત્યંતર પર્યાય, (એહક) તે શુદ્ધાર્થપર્યાય. અનઈ જે જેહથી અલ્પકાલવર્તી પર્યાય, (એક) તે તેહથી અલ્પત્વવિવફાઈ અશુદ્ધ અર્થપર્યાય (કહો=) સ કહવા. ૧૪/પી.
ऋजुसूत्रनयादेशात् क्षण आन्तरः शुखोऽर्थपर्यायः । स्वल्पकालवी वै, ज्ञेयोऽशुद्धार्थपर्यायः ।।१४/५ ।।
परामर्श:३
ગમતે અર્થપર્યાય જ પતિ :- ઋજુસૂત્રનયના આદેશથી આંતરિક ક્ષણ શુદ્ધ અર્થપર્યાય જાણવો. તથા થોડોક સમય રહેનાર ક્ષણ અશુદ્ધ અર્થપર્યાય જાણવો. (૧૪/૫)
૨ દ્રવ્યાર્થપર્યાયની પ્રેરણા ઝીલીએ #
વર:- ઋજુસૂત્રનયના મતે દર્શાવેલ શબ્દઅગોચર આપણા શુદ્ધ અને અશુદ્ધ , જરૂરી અર્થપર્યાયને પ્રગટાવી નિજ શુદ્ધ આત્મદ્રવ્યમાં સદા માટે સ્થિર થવાની આધ્યાત્મિક પ્રેરણા અહીં પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે પ્રેરણાને અનુસરવાથી અષ્ટપ્રકરણમાં દર્શાવેલ પરમ પદ ખૂબ નજીક આવે. તું ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જે સ્થાન દુઃખથી મિશ્રિત ન હોય, પછી ભ્રષ્ટ ન થાય, અભિલાષાશૂન્ય હોય તેને પરમ પદ જાણવું.” (૧૪/૫)
સ
' પુસ્તકોમાં “પન્જાય' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.