________________
४०॥
[ અધ્યાત્મ અનયોગ સહિત
વિવેકના અભાવમાં સર્જનનો દાવો કરતી સાધના ઘણું વિસર્જન નોતરે છે. દા.ત. કુલવાલક. જગતના સંબંધોનું વિસર્જન કરતી ઉપાસના પ્રભુતાનું સર્જન કરે છે. દા.ત. ગૌતમ સ્વામી.
• વાસનામાં ગરજ હોય છે
વિજાતીયની. ઉપાસનામાં અરજ હોય છે
પરમાત્માની. મારું તે સારું' - આ
સમીકરણ બુદ્ધિનું છે. સારું તે મારું' - આ. સમીકરણ કરેલ
શ્રદ્ધાને વરેલ છે.