________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૨/૧૧)]
૪૭. પર્યાયથી ગુણ ભિન્ન ન ભાખિઓ, સમ્મતિ ગ્રંથિં વ્યક્તઈ રે; જેહનો ભેદ વિવફાવશથી, તે કિમ કહિઈ શક્તિઈ રે ૨/૧૧il (૨૦) જિન.
પર્યાયથી ગુણ ભિન્ન કહતાં જુદો ભાખિઓ નથી, સમ્મતિ ગ્રંથિ વ્યક્તિ = પ્રકટ અક્ષરઈ. તથાદિ -
परिगमणं पज्जाओ, अणेगकरणं गुण त्ति तुल्लट्ठा । तह वि ण गुण त्ति भण्णइ, पज्जवणयदेसणा जम्हा।। (स.त.३.१२)
"परि = समन्तात् सहभाविभिः क्रमभाविभिश्च भेदैः वस्तुनः गमनं = पर्यायः। अनेकरूपतया वस्तुनः करणं = गुणः इत्यनयोः तुल्यार्थत्वेऽपि यथा धृतिः (?) हरिपदे पशुत्वं प्रयोगोपाधिः यथा वा धेनुपदे गोत्वं तथा गुणपदे सहभाविधर्मत्वं इति गुणपदात् तेन रूपेण उपस्थितेः। सामान्यग्रहाय गुणार्थिको नयो नोच्यते । उक्तविशेषग्रहाय च न गुणार्थिकप्रयोगादरः, मूलनयविभाजकोपाधेरेव प्रस्तुतत्वात् तदवान्तरभेदानां च नैगमत्वाद्युपाधिनैवाभिधानस्य साम्प्रदायिकत्वादिति परमार्थः । ।
જિમ ક્રમભાવીપણું પર્યાયનું લક્ષણ છઈ તિમ અનેક કરવું તે પણિ પર્યાયનું લક્ષણ છે. છઈ. દ્રવ્ય તો એક જ છઈ, જ્ઞાન-દર્શનાદિક ભેદ કરઇ છઈ, તે પર્યાય જ છઇ, પણિ ગુણ ન કહિયઇ. જે માટઈ દ્રવ્ય-પર્યાયની દેશના ભગવંતની છઇ, પણિ દ્રવ્ય-ગુણની દેશના નથી.” એ ગાથાર્થ.
“જો ઈમ ગુણ પર્યાયથી ભિન્ન નથી તો દ્રવ્ય-ગુણ-પર્યાય એ ૩ નામ કિમ કહો છો?” ઈમ કોઈ કહઈ, તેહનઇં ઈમ કહિયછે જે “વિવક્ષા કહિયઈ ભેદનયની કલ્પના, તેહથી.
| જિમ “તૈયે થારા.” ઇહાં તેલ નઈ ધારા ભિન્ન કહી દેખાડ્યાં, પણિ ભિન્ન નથી. તિમ સહભાવી-ક્રમભાવી કહીનઇં ગુણ-પર્યાય (વિવક્ષાવશથી =) *વિવક્ષાઈ જ* ભિન્ન કહી દેખાડ્યા, પણિ પરમાર્થઈ ભિન્ન નથી. ઈમ મજેહનો ભેદ ઉપચરિત છશું તે *ગુણ* શક્તિ કિમ કહિછે ? જિમ ઉપચરિત ગાઈ દુઝઈ નહીં, તિમ ઉપચરિત ગુણ શક્તિ ન ધરઈ.”
- મ.+શાં.માં ‘વિગતિ પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. હું મ.માં “શક્તિ' પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. 1. परिगमनं पर्यायः, अनेककरणं गुणः इति तुल्यार्थो। तथापि न गुणः' इति भण्यते पर्यायनयदेशना यस्मात् ।। '... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં ઉપરોક્ત પાઠ ૧૨મી ગાથાના ટબાર્થમાં પરિણમi (સ.ત.રૂ/૧૨) ગાથાસહિત છે. પરંતુ મ.શા.ના પાઠ મુજબ ઉપરોક્ત પાઠ ૧૧મી ગાથાના ટબાર્થમાં લીધો છે. 0 લી(૧)માં ‘ક્રમપણું ભાવીપણું” પાઠ. * કો.(૧૦)માં ‘તે’ પાઠ. જે શાં.માં ‘તેવ’ અશુદ્ધ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. *.* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. * સિ.+કો.(૯)+આ.(૧)માં “જેહ ગુણનો ભેદ પર્યાયથી સહભાવી ક્રમભાવીને વિવક્ષાઈ જ કહ્યો તે ગુણ શક્તિ કિમ કહીઈ ?