________________
દ્રવ્ય-ગુણ-પયાનો રાસ + ટબો (૨/૧૦)]
૪૫
ઈમ શક્તિરૂપŪ• દ્રવ્ય વખાણિઉં. હવઇ વ્યક્તિરૂપ ગુણ-પર્યાય વખાણઇ છઇ – ગુણ-પર્યાય વિગતિ બહુ ભેદઈ, નિજ નિજ જાતિ વરતઇ રે;
શક્તિરૂપ ગુણ કોઇક ભાખઈ, તે નહી મારગિ નિરતઇ રે ।।૨/૧૦ (૧૯) જિન. ગુણ-પર્યાય (વિગતિ=) વ્યક્તિ બહુ ભેદઉં અનેક પ્રકારÛ, નિજ નિજ જાતિ સહભાવિ ક્રમભાવિ કલ્પનાકૃત્ આપ આપણÛ સ્વભાવŪ વત્તઇ છઇં.
L
કોઇક =॰દિગંબરાનુસારી શક્તિરૂપ ગુણ ભાખઇછઈં, “મુળવિવારા: પર્યાયા”(બાલાપ.પૃ.૬) રૂતિ યેવર્સન વચનાત્ । વિકાર તે વ્યક્તિ. પ્રકૃતિ તે શક્તિ' - એ જગતપ્રસિદ્ધ છે. જે* માટઈં તે ઇમ કહઈ છઇ જે “જિમ દ્રવ્યપર્યાયનું કારણ દ્રવ્ય, તિમ ગુણપર્યાયનું કારણ ગુણ. દ્રવ્યનો અન્યથા ભાવ, જિમ નર-નારકાદિક. અથવા ચણુક-ત્ર્યણકાદિક. ગુણનો અન્યથાભાવ, જિમ મતિ, શ્રુતાદિ વિશેષ. અથવા ભવસ્થ સિદ્ધાદિકેવલજ્ઞાન વિશેષ. ઇમ દ્રવ્ય (૧), ગુણ (૨), એ જાતિં શાશ્વત્ અનઈં પર્યાયથી અશાશ્વત, ઇમ આવ્યું.””
દ્રવ્યપર્યાય ગુણપર્યાય
=
=
એહવું કહઇ છઇ, તે *નિરતઇ રૂડઇ માર્ગઈ નહીં, જેહ માટઈં એ કલ્પના "શાસ્રઈં તથા યુક્તિ ન મિલŪ. *એહવી શ્રીજિનની વાણી ભવિક પ્રાણી તે તુમ્હે આરાધું.* ॥૨/૧૦॥
परामर्शः
=
विविधा गुण पर्याया वर्त्तन्ते स्व-स्वभावतः ।
शक्तिरूपं गुणं कश्चिद् भाषते न स सत्पथे ।।२/१० ।।
પાઠા દ્રવ્ય શક્તિરૂપ. ભા
♦ કો.(૯)+સિ.+આ.(૧)માં ‘દ્રવ્ય તે શક્તિરૂપ થયું. ગુણ પર્યાય તે વ્યક્તિરૂપ છઈં.' પાઠ.
♦ કો.(૪)માં ‘જાતેં' પાઠ.
=
• કો.(૯)માં ‘દિગંબર ગુણને પણિ શક્તિરૂપ કહે છે.' પાઠ.
* આ.(૧)માં ‘દિગંબર દેવસેનજી નયચક્રકર્તા' પાઠ.
‹ ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ. માં છે.
*...* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯)સ.માં નથી.
J ધ.માં ‘ઇમ' નથી.
છુ B(૨)માં ‘નહિ' અશુદ્ધ પાઠ છે.
# પુસ્તકોમાં ‘ભવસ્થ' પદ નથી. કો.(૧૦+૧૨)+ લી.(૧+૨) P(૨+૩+૪)+પા.માં છે.
× કો.(૧૧)માં ‘ગુણપર્યાય' પાઠ.
=
* નિરતઈ # પુસ્તકોમાં ‘શાસ્ત્રિ' પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. *. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફકત લા.(૨)માં છે.
ચોખ્ખા, સ્પષ્ટ (જુઓ - કુસુમાંજલિ – જિનરાજસૂરિકૃત).