________________
વિકલ્પો અને વિભાવોથી બનાવે ઉદ્દામ આત્મદ્રવ્યનો કટારે પ્રતિભાસ
શુદ્ધ
જે કરાવે નિવાસ
આનંદઘનસ્વરૂપમાં એવો છે આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.
વધાર્યોં વ્યર્થ વાતો ને વિઓનો વ્યાસ માટે જ વેઠ્યો કર્મોનો અનહદ્દ ત્રમ હવે પ્રગટી છે પામવાની પાવન યામ તેથી જ વાંચવો છે દ્રવ્ય-ગુણ-પર્યાયનો ટસ.