________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત એ કહિઉં, તેહ જ દઢઈ છS :શુદ્ધાહારાદિક તનુ યોગ, મોટો કવિઓ દ્રવ્યાનુયોગ;
એ ઉપદેશપદાદિક ગ્રંથિ, સાખિ લહી ચાલો શુભ પંથિ ૧/૩ (૩) શુદ્ધાહાર-૪ર દોષરહિત આહાર ઇત્યાદિક યોગ છઈ, તે તેનું કહેતાં નાન્હા કહિયછે, 'કુશ આચાર છઈ.
એહક દ્રવ્યઅનુયોગ = "દ્રવ્યાદિવિચાર તે નિશ્ચયથી પંચાચારમય છે. તે માટઈ, તે મોટો યોગ કહિઓ. જેહ માટઇં શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છઈ.
એ સાખિ ઉપદેશપદાદિક ગ્રંથઈ લહીનઈ શુભ પંથિ = ઉત્તમ માર્ગે ચાલો.
બાહ્ય વ્યવહારને પ્રધાન કરીનઇં, *જ્ઞાનની ગૌણતા કરવી તે અશુભ માર્ગ. જ્ઞાનપ્રધાનતા રાખવી તે ઉત્તમ માર્ગ.
લત વ - જ્ઞાનાદિક ગુણ હેતુ ગુરુકુલવાસ છાંડી શુદ્ધાહારાદિયતનાવંતનઈ મહાદોષઈ ચારિત્રહાનિ કહઈ છઈ.
गुरुदोषाऽऽरम्भितया 'लघ्वकरणयत्नतो निपुणधीभिः। ક્ષત્રિના% તથા જ્ઞાય પત્રિયોન | (sો.9..) પોલારું ૧/૩
र शुद्धोञ्छादिस्तनुर्योग इतरस्तूदितो महान् ।
उपदेशपदाधुक्तिं लब्ध्वा चर शुभे पथि।।१/३।।
કો.(૭+૧૧+૧૨)માં “દઢાવઈ પાઠ. જ કો.(૨+૧૦)માં “ગ્રંથ... પંથ” પાઠ. કો.(૪)માં “ગ્રંથે' પાઠ. * સાખિ = સાક્ષી, પ્રમાણ, કથન, પુરાવો (જુઓ - આરામશોભા રાસમાળા, પ્રાચીન ગુર્જર કાવ્ય, ગુર્જર રાસાવલી,
ષડાવશ્યકબાલાવબોધ) . સિ.માં “કૃશયોગ” પાઠ. કો.(૯)માં ‘કુશ આચારનઈ” પાઠ. .. ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.માં છે. * પુસ્તકોમાં “એહી નથી. લા.(૨)માં છે. આ પુસ્તકોમાં “દ્રવ્યાનુયોગ જે સ્વસમય-પરસમયપરિજ્ઞાન તે પાઠ. ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯૧૩)માં છે.
મો.(૨)માં “શુદ્ધાચારાદિક' પાઠ. • કો.(૧૩)માં “જાણી શુભપંથ જે દ્રવ્યાનુયોગ માર્ગ તિણે ચાલો પાઠ. 0 સિ.+કો.(૯+૧૩)+આ.(૧)માં “શુભ પંથ જે દ્રવ્યાદિવિચાર દ્રવ્યાનુયોગ માર્ગ તિહાં ચાલો' પાઠ. ત્ર પુસ્તકોમાં “માર્ગિ” પાઠ.કો.(૭)નો પાઠ લીધો છે. ક...૪ ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯)માં નથી. જ કો.(૭+૧૦)માં “અજ્ઞાનમાર્ગ” પાઠ. ૨ મ.માં “નધ્ય..” અશુદ્ધ પાઠ.