________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૦/૨૦)]
હવઈ પુદ્ગલ-જીવ દ્રવ્ય સંક્ષેપě કહઈ છઇ - વર્ણ-ગંધ-૨સ-ફાસાદિક ગુણે, •લખિઈ પુદ્ગલભેદ;
સહજ ચેતના રે ગુણ વલી જાણીઈ, જીવ અરૂપ, અવેદ ॥૧૦/૨૦ા (૧૮૧) સમ. *૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શાદિક ગુણે કરીનઈ પુદ્ગલ દ્રવ્યનો અન્ય દ્રવ્યથી ભેદ રા લખિઇ, (વલી=) અનઈં જીવ દ્રવ્ય સહજ ચેતના ગુણ છઈ. તે લક્ષણઈં જ સર્વ અચેતન દ્રવ્યથી ભિન્ન છઈ.
સ
-
વ્યવહારઈં રૂપ-વેદસહિત છઈ”, પણિ નિશ્ચયથી (અરૂપ=) રૂપરહિત (અવેદ=) વેદરહિત છઈં. (-ઈમ જાણીઈ). ઉત્ત્ત 7 “રસમત્વમાંથ, વાં ઘેાળામુળમતથી નાળ અતિ દળ, जीवमणिदिट्ठसंठाणं ।।” ( समयसार ४९ + प्रवचनसार १७२ + नियमसार ४६ + भावप्राभृत ६४ + પગ્નાસ્તિાય ૧૨૭) ||૧૦/૨૦॥
परामर्शः
વર્લ્ડ-ન્ય-રસ-સ્પર્શયોગાત્પુ મિન્નતા सहजचेतनाऽरूपाऽवेदाश्च जीवलक्षणम् । । १०/२० ॥
* પુદ્ગલ-જીવની ઓળખાણ
પ્લાય :- વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના યોગથી પુદ્ગલદ્રવ્યમાં અન્ય દ્રવ્યનો ભેદ રહે છે. તથા સહજ ચેતના, અરૂપીપણું અને અવેદીપણું જીવનું લક્ષણ છે. (૧૦/૨૦)
ઔપાધિક સ્વરૂપ છોડો, નિરુપાધિક સ્વરૂપ પકડો
d
ત્મિક
:- જીવમાં રૂપ અને વેદોદય સ્વાભાવિક નથી પણ ઔપાધિક છે. કારણ કે કર્મની ઉપાધિથી તે જીવમાં ઉત્પન્ન થાય છે. કર્મ રવાના થતાં તે પણ રવાના થાય છે.
=
૨૯૯
(૧) તેથી આપણા શરીરના રૂપમાં થતા ફેરફાર, કાળી ચામડી કે કોઢ વગેરેના કારણે ઉદ્વિગ્ન
થવાની જરૂર નથી. તે માટે દેવનંદીકૃત ઈષ્ટોપદેશની કારિકા ખ્યાલમાં રાખવી. ત્યાં જણાવેલ છે કે જે જીવને ઉપકારી છે, તે દેહને અપકારી છે. તથા જે દેહને ઉપકારક છે, તે જીવને અપકારક છે.' યો
આ વાસનાના વમળમાંથી બચીએ છ
(૨) તથા વેદોદયમાં અટવાઈ જવાના બદલે ‘ભોગસુખો તથા ભોગસાધનો (A) ક્ષણભંગુર છે,
ઓળખો, પારખો, સમજો. આધારગ્રંથ- અખાની કાવ્યકૃતિઓ ખંડ-૨, અખાના છપ્પા, આરામશોભા,
• ખિઈં ઉક્તિરત્નાકર.
♦ પુસ્તકોમાં ‘વર્ણઃ ગંધઃ રસઃ સ્પર્શાદિક' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
* પુસ્તકોમાં ‘કરીનઈ' પાઠ નથી. લા.(૨)માં છે.
♦ પુસ્તકોમાં ‘છઈ’ નથી. આ.(૧)માં છે.
1. अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दं । जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम् ।।