________________
દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટો (૧૦/૯)]
૨૮૫
ધર્માદિકસ્યું રે સંયુત લોક છઈ, તાસ વિયોગ અલોક;
તે નિરવધિ છઈ રે અવધિ અભાવનઈ, *વલગી લાગઇ રે ફોક ૧૦/૯॥ (૧૭૦) સમ. ધર્માસ્તિકાયાદિકસ્યું સંયુત જે આકાશ તે લોક = લોકાકાશ' છઈ. *૫ દ્રવ્યસહિત તે લોક કહીઈં.*
(તાસ=) તે ધર્માસ્તિકાયાદિકનો જિહાં વિયોગ છઈ, તે અલોકાકાશ કહિયઈં. તે *અલોકાકાશ નિરવધિ છઈ. તાવતા તેહનો છેહ નથી.
સ
કોઈક ઈમ કહસ્યઇ જે “જિમ લોકનઈં પાસઈં અલોકનો છેહ છÛ, તિમ આગઇ પણિ *હુસ્યઈ.” તેહનઈં કહિઈં જે “લોક તો ભાવરૂપ છઈં, તે અવિધ ઘટઇં, પણિ આગઈં કેવલ અભાવન↑ "પણિ અલોકાવધિપણું કિમ ઘટઈં ? શશશૃંગ કુણનું અવિધ હોઈ ? (અવિધ અભાવનઈ ફોક વલગી લાગઈ.)
અનઈં જો ભાવરૂપે અવધિરૂપ ૨૧ અંત માનિઈં, તો તે અન્યદ્રવ્યરૂપ નથી. આકાશદેશસ્વરૂપનઈં તો તદંતપણું કહતાં વદ્યાઘાત હોઇ.” તે માટઈં અલોકાકાશ અનંત જાણવઉં. ||૧૦/૯૫
परामर्शः
धर्मादिसंयुतो लोकोऽलोकस्तु तद्वियोगतः ।
सोऽनवधिरभावस्याऽवधित्वं फल्गु कुत्र वै ? ।।१० / ९ ।।
ૢ લોક-અલોકની સમજણ
યા
શ્લોકાર્થ :- ધર્માસ્તિકાયાદિથી સંયુક્ત આકાશ લોકાકાશ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિથી રહિત આકાશ અલોકાકાશ કહેવાય છે. અલોકાકાશ અનંત છે. કારણ કે અભાવનું નિરર્થક અવધપણું (= મર્યાદા બનવાપણું) ક્યાં જોવા મળે છે ? (૧૦/૯)
* M(૧)માં ‘વલતી' પાઠ.
* પુસ્તકોમાં ‘લોકાકાશ' નથી. આ.(૧)માં છે.
** ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
ૐ મ.માં ‘આલોકાકા...' અશુદ્ધ પાઠ.
♦ આ.(૧)માં ‘કહૈસે' પાઠ.
I લી.(૧)માં ‘અલોક કેહવઉં' પાઠ.
• હુસ્યઈ = હુસિઈ = થશે. આધારગ્રંથ- નેમિરંગરત્નાકર છંદ (લાવણ્યસમયકૃત), પ્રકાશક. એલ.ડી.ઈન્ડોલોજી, અમદાવાદ. • ફક્ત લા.(૨)માં ‘પણિ' છે.
♦
ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
* B(૨)+લા.(૨)માં ‘અંત માનિઈં’ ના બદલે ‘આત્માનિઈ’ પાઠ.