________________
૨૭૮
ઈમ હિવઈં અધર્માસ્તિકાયનું લક્ષણ કહઈ છઇં - થિતિપરિણામી રે પુદ્ગલ-જીવની, થિતિનો હેતુ અધર્મ;
સવિસાધારણ ગતિ-થિતિહેતુતા, દોઈ દ્રવ્યનો રે ધર્મ ।।૧૦/૫॥ (૧૬૬) સમ. સ્થિતિપરિણામી જે પુદ્ગલ-જીવ દ્રવ્ય, તેહોની સ્થિતિનો હેતુ કહિઈ અપેક્ષાકારણ શુ જે દ્રવ્ય, તે (અધર્મ=) અધર્માસ્તિકાય જાણવો. * અદમો ટાળનવવળો' (ઉત્ત.૨૮/૨) કૃતિ વવનાત્*
[ અધ્યાત્મ અનુયોગ સહિત
(સવિસાધારણ ગતિ-સ્થિતિહેતુતા દોઈ દ્રવ્યનો ધર્મ =) 'ગતિ-સ્થિતિપરિણત સકલ દ્રવ્યનું જે એક એક દ્રવ્ય લાઘવઈં કારણ સિદ્ધ હોઈ, તેહ એ ૨ દ્રવ્ય જાણવાં. તેણઇં કરી ઝષાદિગત્યપેક્ષાકારણ જલાદિ દ્રવ્યનઈં વિષઈં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યલક્ષણની અતિવ્યાપ્તિ ન હોઈ. ||૧૦/પા
परामर्श:
अधर्मद्रव्यजन्येष्टा पुद्गल - जीवयोस्स्थितिः ।
गतेः सामान्यहेतुत्वं धर्मेऽधर्मे स्थितेः तथा । । १० / ५ ।।
# અધર્માસ્તિકાય દ્રવ્યની પ્રરૂપણા
શ્લોકાર્થ :- અધર્માસ્તિકાય દ્રવ્યથી પુદ્ગલની અને જીવની સ્થિતિ સ્થિરતા ઉત્પન્ન થાય છે આ પ્રમાણે માન્ય છે. જે રીતે ગતિનું સામાન્ય કારણ ધર્માસ્તિકાય છે તે રીતે સ્થિતિનું સામાન્ય કારણ અધર્માસ્તિકાય છે. (૧૦/૫)
G
=
અધર્માસ્તિકાય અધ્યાત્મમાર્ગે પણ ઉપકારી
આધ્યાત્મિક ઉપનય :- ધ્યાનસાધનામાર્ગે આગળ વધવા મનની એકાગ્રતા અને આત્માની શુદ્ધિ અત્યંત આવશ્યક છે. પ્રારંભિક ધ્યાનસાધનામાં કાયાની સ્થિરતા પણ આવશ્યક છે - તેવું શાસ્ત્રકારોને માન્ય છે. મોહનીયાદિ કર્મદ્રવ્ય અમુક પ્રમાણમાં રવાના થાય તો અપેક્ષિત આત્મશુદ્ધિ પ્રગટે. કર્મદલિકને આત્મામાંથી રવાના કરવા માટે ધર્માસ્તિકાય દ્રવ્ય ઉપયોગી છે. તથા પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ ભગવતીસૂત્રના સંદર્ભ મુજબ મનની અને કાયાની એકાગ્રતા-સ્થિરતા માટે અધર્માસ્તિકાય ઉપયોગી છે. આમ મોક્ષમાર્ગે આગળ વધવામાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય આપણા ઉપર ઉપકાર કરી
1. અધર્મસ્થાનનક્ષ:/
*.... ચિદ્રયમધ્યવર્તી પાઠ કો.(૧૨)માં નથી.
ૐ મો.(૨)માં ‘તિથિનો' પાઠ.
7 મ.માં ‘પુષ્પગ’ અશુદ્ધ પાઠ. કો.(૮+૯+૧૧) + આ.(૧)નો પાઠ લીધો છે.
આ.(૧)માં પાઠ છે - સ્થિતિ હેતુ અધર્માસ્તિકાય છે. સર્વ સાધારણ ૨ દ્રવ્યગતિ-સ્થિતિ ૫ દ્રવ્યનઈં કરઈ છઈ.’ * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે.