________________
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૦/૧-૨)]
૨૭૩ ઢાળ - ૧૦ (રાગ - મેવાડી - ભોળીડા હંસા રે વિષય ન રાચીયે - એ દેશી.) ભિન્ન-અભિન્ન રે તિવિધ તિય લક્ષણો, ભાખીઓ ઇમ જમઈ રે અત્ય;
ભેદ દ્રવ્ય-ગુણ-પક્સવના હવઈ, ભાખીજઈ પરમત્ય /૧૦/૧ (૧૬) સમકિત સૂવું રે છણિ પરિ આદરો, સમકિત વિણ સવિ ધંધ; સમકિત વિણ જે રે હઠમારગિ પડિઆ, તે સવિ જાતિરે અંધ ૧૦/રા (૧૬૩)
સમકિત સૂવું રે છણિ પરિ આદરો. એ આંકણી. “ભિન્ન-અભિન્ન ત્રિવિધ ઉત્રિયલક્ષણ એક અર્થ છઈ” - (ઈમ=) એહવું જે પહેલાં દ્વારરૂપઈ કહિઉં હતું, તે *વિવિધ પ્રકારિ કહઈ છઈ. તેહ માં વિસ્તારીનઈ એટલઈ ઢાલે શું (ભાખીઓ=કહિઉં.
હિવઈ દ્રવ્ય-ગુણ-પર્યાયના જે પરમાર્થઈ ભેદ છઈ, તે વિસ્તારીનઈ ભાખિઈ છઈ./૧૦/૧I સ. એણી પરિં દ્રવ્ય-ગુણ-પર્યાય પરમાર્થ વિચારીનઈ, વિસ્તારરુચિ સમકિત (સૂવું) આદરો.
તાદેશ ધારણાશક્તિ ન હોઇ, અનઇ એહ વિસ્તાર ભાવથી સદહતું, જ્ઞાનવંતનો રાગી આજ નિહોજો રે દીસે નાહલો. એ દેશી. પાલિ0. જે શાં.ધ.+મ.+કો.(૨)માં “તિવિહ' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. ૬ મ.માં ‘ભાસિઓ પાઠ. જ મઈ = મારા વડે (સં.મયા) આધારગ્રંથ – બાલાવબોધ ટુ ઉપદેશમાલા પ્રકા. ધ રોયલ એશિયાટિક સોસાયટી, લંડન;
જ્ઞાનવિમલસૂરિકૃત આનંદઘનબાવીસસ્તબક, ઉક્તિરત્નાકર (સાધુસુંદરગણિકૃત). કો.(પ)માં ‘ભેદઈ પાઠ. આ કો. (૪)માં “છઈ પાઠ. * સૂવું = સૂધઉં = સારું, શુદ્ધ, ચોખું, સ્પષ્ટ, સીધું, સાચું, પૂરું. આધારગ્રંથ- અખાની કાવ્યકૃતિઓ ખંડ-૨, અખાના
છપ્પા, અખેગીતા, ગુર્જર રાસાવલી, નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, નલદવદંતી (= નલદમયંતી) રાસ (મહીરાજકૃત), નળાખ્યાન, પ્રબોધપ્રકાશ (ભીમકૃત), પ્રેમાનંદની કાવ્યકૃતિઓ, વિમલપ્રબંધ (લાવણ્યસમયકૃત), ચિત્તવિચારસંવાદ (અખાજીકૃત), દશમસ્કંધ-ભાગ-૧-૨, બાલાવબોધ ટુ ઉપદેશમાલા, ઋષિદત્તારાસ, અભિનવ-ઉઝણું (દહલકૃત),
અંબાવિદ્યાધર રાસ, આરામશોભા રાસમાળા, કાદંબરી પૂર્વભાગ ભાલણકૃત. * પુસ્તકોમાં ‘વિસ્તારી’ પાઠ. સિ.+કો.(૯+૧૨)+લા.(૨)નો પાઠ લીધો છે. 0 પુસ્તકોમાં ‘ત્રિલ..” પાઠ. આ. (૧)નો પાઠ લીધો છે. છે પુસ્તકોમાં ‘વારરૂપ’ પાઠ. કો. (૭)નો પાઠ લીધો છે. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. • લી.(૩)માં “કામ” પાઠ. Aિ પુસ્તકોમાં ‘વિસ્તારી’ પાઠ. સિ.+કો.(૯+૧૨)+લા.(૨)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં ‘વિચારે' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.