________________
૨૬૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત અણુનઈ કઈ યદ્યપિ ખંધતા, રૂપાંતર અણુ સંબંધ રે; સંયોગ-વિભાગાદિક થકી, તો પણિ એ ભેદ પ્રબંધ રે લ/૨૬ (૧૫૯) જિન. યદ્યપિ અણનઈ અણુસંબંધઈ ખંધતા છઈ, તે રૂપાંતર પરિણામ જ છઈ, તો પણિ સંયોગ -વિભાગાદિક (થકી=) રૂપઈ દ્રવ્યવિનાશ દૈવિધ્યનું જ, એ (ભેદ પ્રબંધ) ઉપલક્ષણ જાણવું. જે માટઈ દ્રવ્યોત્પાદવિભાગઇં જ જિમ પર્યાયોત્પાદવિભાગ, તિમ દ્રવ્યનાશવિભાગઈ જ પર્યાયનાશવિભાગ હોઈ.
તે સમુદયવિભાગ અનઈ અર્થાતરગમન એ ૨ પ્રકારઈ વ્યવહારઈ. પહલો તંતુપર્યંત પટનાશ. બીજો ઘટોત્પત્તિ મૃત્પિડાદિનાથ જાણવો. ૩ ૨ સમ્રતો –
“'विगमस्स वि एस विही, समुदयजणिअम्मि सो उ दुविअप्पो। સમુદ્રવિમમિત્ત ઉત્થરમાવામri aો” (સત.રૂ.૩૪) ઈતિ ૧૫૯ ગાથાર્થ “I૯/૨૬ll,
, अणावणुगतौ स्कन्धे रूपान्यदेव यद्यपि ।
नाशस्तथापि संयोग-विभागतो द्विधा भवेत् ।।९/२६ ।। શ્લોકાર્ધ - જો કે એક અણુમાં બીજા અણુની સંક્રાન્તિ થાય તો સ્કંધમાં રૂપાન્તર જ થાય છે. તેમ છતાં પણ સંયોગથી અને વિભાગથી નાશ બે પ્રકારે થાય છે. (૨૬)
* કર્મવિભાગ ઈચ્છનીય અને આવશ્યક જ આધ્યાત્મિક ઉપનય :- કર્મદ્રવ્યનો આપણને સંયોગ થાય તો પણ આપણો નાશ થાય છે અને દિલી કર્મદ્રવ્યનો વિભાગ થાય તો પણ આપણો નાશ થાય છે. તો પણ કર્યદ્રવ્યનો સંયોગ થવાના બદલે
વિભાગ થાય તે વધુ ઈચ્છનીય છે અને આવશ્યક છે. કારણ કે કર્મદ્રવ્યસમુદાયસંયોગથી આપણો
અર્થાન્તરગમનસ્વરૂપ નાશ થાય છે. જ્યારે કર્મદ્રવ્યવિભાગથી જે પ્રાયોગિક સમુદાયજનિત સમુદાયવિભાગ . લક્ષણ આત્મનાશ થાય છે તે રૂપાન્તરપરિણામાત્મક છે. અર્થાન્તરગમનારૂપ નાશ આપણને આપણા મૌલિક
સ્વરૂપથી દૂર ખેંચી જાય છે. જ્યારે રૂપાન્તરપરિણામસ્વરૂપ વિનાશ આપણને આત્માના મૂળભૂત સ્વરૂપની નજીક પહોંચાડે છે, આત્મસ્વભાવે પરિણમાવે છે. “સંસારીપરિણામરૂપે આપણો નાશ થાય તેમાં આપણને નુકસાની બિલકુલ નથી' - આવું જાણી કર્મદ્રવ્યસમુદાયવિભાગ માટે આપણે નિરંતર પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. તેનાથી સમયસારમાં શ્રીદેવાનંદસૂરિએ પ્રશંસેલ મોક્ષ ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે (૧) અનન્તસુખયુક્ત, (૨) સમગ્રદુ:ખપરંપરાશૂન્ય, (૩) જરા-મરણવર્જિત મોક્ષની જ શાસ્ત્રકારો પ્રશંસા કરે છે.” (૯/૨૬)
પુસ્તકોમાં ‘ઠહરાઈ” પાઠ છે. કો.(૯) + B(૨) + સિ.નો પાઠ લીધો છે. લા.(૨)માં “વિહરાઈ” પાઠ. કો.(૧૦)માં વહરિ પાઠ. 1. વિમસ્યા : વિધિ સમુદ્રયનિત સ તુ ત્રિવિત્વ:| સમુદ્રવિમા માત્ર અર્થાત્તરમવામનષ્ય || ...( ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.