________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૮/૨૦)]
વ્યવહારઈ નિશ્ચય થકી રે, સ્યો ઉપચાર વિશેષ ?;
મુખ્યવૃત્તિ જો એકની રે, તો ઉપચારી સેસ રે ૮/૨૦ા (૧૨૮) પ્રાણી. વ્યવહારનયનઈ વિષે ઉપચાર છઇ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ (નિશ્ચય થકી) સ્યો વિશેષ ? (જો) જિવા૨ઇ એકનયની મુખ્યવૃત્તિ લેઈઈ, (તો) તિવારઈ (સેસ=) બીજા નયની ઉપચારવૃત્તિ આવઇં.
વ્રત વ “સ્થાવસ્યેવ” એ નયવાક્યઈ અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયઈ અસ્તિત્વધર્મ ર મુખ્યવૃત્તિ લેતાં, કાલાદિક ૮ ઈં ‘અભેદવૃત્ત્પપચારŪ અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેતાં જ સ સકલાદેશરૂપ નયવાક્ય થાઇ; ઇમ આકર ગ્રંથઈ પ્રસિદ્ધ છઇ.
“સ્વ-સ્વાર્થઈ સત્યપણાનો અભિમાન તો સર્વનયનઈં માંહોમાહિં છઈ જ. ફલથી સત્યપણું તો સમ્યગ્દર્શનયોગઈં જ છઇં.” *તિ ૧૨૮ ગાથાનો અર્થ પૂર્ણ.*૫૮/૨૦ા निश्चयाद् व्यवहारे को भेदो येनोपचारता ? । परामर्शः यदैकनयमुख्यत्वं तदाऽन्यनयगौणता ।।८/२० ।।
--
- નિશ્ચયનય કરતાં વ્યવહારનયમાં એવી તે કઈ વિશેષતા છે કે વ્યવહારમાં જ ઉપચારનો સ્વીકાર તમે કરો છો ? જ્યારે એક નયને મુખ્ય કરવામાં આવે ત્યારે બીજો નય ગૌણ ઉપચિરત બને છે જ. (૮/૨૦)
Fl
૨૧૭
=
♦ પુસ્તકોમાં ‘વ્યવહાનઈં' પાઠ કો.(૧૨)નો પાઠ લીધો છે. I કો.(૧૨)માં ‘નયના વા...' પાઠ. ૪ કો.(૧૩)માં ‘ભેદવ્..’ પાઠ. * B(૨)માં ‘આચાર' અશુદ્ધ પાઠ.
** ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
દ્ધ ગ્રંથિભેદનો માર્ગ અપનાવીએ
:- નયવાદમાં સ્વરૂપતઃ અશુદ્ધિ હોવા છતાં સમ્યગ્ દર્શનના યોગે ફલતઃ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. આવું ટબાના આધારે જાણીને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરનાર આત્માર્થી સાધક ષદર્શનની વિચારણામાં કે સમનય, સપ્તભંગી, પ્રમાણચતુષ્ટય, નિક્ષેપચતુષ્ટય આદિની વિચારણામાં ઊંડા ઉતરે ત્યારે નૈૠયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું લક્ષ્ય ચૂકી ન જવાય તેની સાવધાની રાખે તે માત્ર એ ઈચ્છનીય જ નહિ, પરંતુ અનિવાર્ય, આવશ્યક અને આવકાર્ય પણ છે. (૧) વિષય-કષાયની મંદતા, (૨) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, (૩) નિષ્કામ ભગવદ્ભક્તિ, (૪) બિનશરતી ગુરુસમર્પણભાવ અને (૫) સ્વભૂમિકાયોગ્ય કર્તવ્યપાલનમાં તત્પરતા -આ પાંચ તત્ત્વનું સતત સંવેદનશીલ હૃદયથી સેવન કરવા દ્વારા ‘પોતાના આત્મામાં ગ્રંથિભેદનું અમોઘ સામર્થ્ય ઉછાળી તાત્ત્વિક સમ્યગ્દર્શનને પ્રગટાવવાની તક ચૂકવી નહિ’ આ ઉપદેશ અહીં મળે છે. તેને અનુસરવાથી ઋજુસૂત્રાદિ નયોના મત મુજબ અધ્યાત્મસારમાં જણાવેલ કર્મોચ્છેદક રત્નત્રયસ્વરૂપ મોક્ષ ઝડપથી સુલભ થાય. (૮/૨૦)
યો
૨૫