________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૮/૧)]
ઢાળ - ૮
(*કપૂર હુઇં અતિ ઉજલું રે - એ દેશી.T) દોઇ મૂલનય ભાખિયા રે, નિશ્ચય નઈ વ્યવહાર;
નિશ્ચય દ્વિવિધ તિહાં કહિઓઅે રે, શુદ્ધ અશુદ્ધ પ્રકાર રે ૮/૧૫ (૧૦૯) પ્રાણી પરખો આગમભાવ. (એ આંકણી)
પ્રથમ અધ્યાત્મભાષાઇ ૨ બે (મૂલ) નય (ભાખિયા=) કહિયા. એક નિશ્ચયનય, બીજો વ્યવહારનય. •તિહાં નિશ્ચયનય દ્વિવિધ કહિઓ. એક શુદ્ધ નિશ્ચયનય, બીજો (પ્રકાર) અશુદ્ધ નિશ્ચયનય. હે પ્રાણી ! આગમના ભાવ (પરખો,) પરખીનઈં ગ્રહો. *એ હિતોપદેશ શ્રદ્ધાવંતને જાણવો.* ૮/૧ (૧૦૯)
द्रव्यानुयोगपरामर्शः
शाखा
निश्चय - व्यवहारौ द्वौ नयावध्यात्मभाषया ।
तत्राऽऽदिमो द्विधा ज्ञेयः शुद्धाशुद्धप्रकारतः ।।८/१ ।।
મને પ્રાશિનું ! શાસ્ત્રમાવું રે, પરીક્ષ્યાઽત્ર સ વૃદ્ઘતામ્। ધ્રુવવવમ્॥ • અધ્યાત્મ અનુયોગ
આધ્યાત્મિક પરિભાષા મુજબ નયવિચાર
શ્લોકાર્થ :- અધ્યાત્મની પરિભાષા મુજબ નિશ્ચય અને વ્યવહાર - આમ બે નયો છે. તેમાં પહેલો નય શુદ્ધ અને અશુદ્ધ પ્રકારની અપેક્ષાએ વિધ છે. (૮/૧)
હે ભવ્ય પ્રાણી ! અહીં આગમભાવને પરખીને સ્વીકારવો. (ધ્રુવપદ)
परामर्शः : ::
=
•
૧૯૩
-
८
•
* આત્મલક્ષી વિચારણા કરીએ *
21
આધ્યાત્મિક ઉપનય :- વસ્તુલક્ષી વિચારણાને બદલે આત્મલક્ષી પરિપુષ્ટ વિચારણા કરવા ઉપર આપણી દૃષ્ટિને કેન્દ્રિત કરી, તત્ત્વનિર્ણય કરવાની મૌલિક પ્રણાલિકા એટલે આધ્યાત્મિક પરિભાષા. તેથી આત્માના લાભ-નુકસાનને મુખ્યરૂપે નજરમાં રાખી કોઈ પણ ઘટનાનું કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની વિચારપદ્ધતિને અપનાવવા પ્રત્યેક આત્માર્થી સાધકે સદા તત્પર રહેવું જોઈએ - તેવી સૂચના અહીં પ્રાપ્ત થાય છે. કારણ કે આ રીતે જ તાત્ત્વિક આરાધકભાવ પ્રાપ્ત થાય છે. તથા ત્યાર બાદ નમસ્કારમાહાત્મ્યમાં જણાવેલ સકલદોષશૂન્યસ્વભાવતા ઝડપથી પ્રગટે છે. ત્યાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ દર્શાવેલ છે કે “તમામ શુભ-અશુભ કર્મો સર્વથા ક્ષીણ થતાં સિદ્ધશિલામાં ફક્ત એકલા આત્માની ચિદ્રુપતા જ્ઞાનરૂપતા બચે છે. તે જ શૂન્યસ્વભાવતા છે.” (૮/૧)
• કો.(૧૨)માં ‘રે જાયા તુઝ વિણ ઘડી રે છ માસ- એ દેશી' પાઠ. 7 કો.(૧૨)માં ‘પૂતા તુજ વિણ- એ દેશી' પાઠ. Þ પુસ્તકોમાં ‘દોઉ’ પાઠ. અહીં કો.(૫+૮+૧૨+૧૩) નો પાઠ લીધો છે. * કો.(૨+૯)માં ‘કહ્યો' પાઠ. • કો.(૯) + સિ.માં ‘તંત્ર’ પાઠ. ** ચિન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.