________________
૧૬૮
શુદ્ધ અશુદ્ધ દ્વિભેદ કરે, શુદ્ધ-અશુદ્ધના; તેહ અર્થના ભેદથી એ ૭/૨ (૯૧)
[ અધ્યાત્મ અનુયોગ સહિત
તે વલી (દ્વિભેદ=) બે પ્રકારિ હોઈ - ૧ શુદ્ધ અનઈ બીજો અશુદ્ધ ૨. શુદ્ધ (અર્થના=) ધર્મ-ધર્મિના ભેદથી શુદ્ધ સદ્ભૂત વ્યવહાર.
અશુદ્ધ (અર્થના=) ધર્મ-ધર્મિના ભેદથી અશુદ્ધસદ્ભૂતવ્યવહાર. સદ્ભૂત તે માટઇં છે જે એક જ દ્રવ્ય છઇ, ભિન્નદ્રવ્યસંયોગાપેક્ષા નથી. વ્યવહાર તે માટઇં જે ભેદ દેખાડિંઈછઈં.૭/રા शुद्धाशुद्विभेदः स विशुद्धधर्म - धर्मिणोः । परामर्श:
भेदाच्छुः स विज्ञेयोऽशुद्ध इतरतः खलु । । ७ / २ ।।
♦ સદ્ભૂત વ્યવહારનું નિરૂપણ
શ્લોકાર્થ :
:- પ્રથમ ઉપનય શુદ્ધ અને અશુદ્ધ - બે પ્રકારે છે. વિશુદ્ધ ધર્મ-ધર્મીમાં ભેદને ગ્રહણ કરવાથી શુદ્ધ સદ્ભૂત જાણવો. અશુદ્ધ ધર્મ-ધર્મમાં ભેદને ગ્રહણ કરવાથી અશુદ્ધ સદ્ભૂત જાણવો. (૭/૨) * સદ્ભૂત વ્યવહાર ઉપનયનું પ્રયોજન
:- પ્રસ્તુત સદ્ભૂતવ્યવહાર ઉપનય આધ્યાત્મિક ઉપાસનાના પ્રારંભમાં શરીર, ૐ સ્વજન, સંપત્તિ વગેરે વિશે રહેલા અસદ્ભૂત સ્વામિત્વને શિથિલ કરે છે. ત્યાર બાદ તે સાધકને પોતાના
આધ્યાત્મિક ઉપનય :
=
કેવલજ્ઞાન વગેરે ક્ષાયિકગુણવૈભવને વિશે સ્વામિત્વ માલિકી દેખાડે છે. ‘ક્ષાયિક ગુણવૈભવ એ જ પ્રગટ કરવા યોગ્ય છે. મારે તેને ઝડપથી પ્રગટ કરવો છે' આવી રુચિ-શ્રદ્ધાને સદ્ભૂતવ્યવહાર ઉપનય જગાડે છે. ક્ષાયિકગુણવૈભવનો મહિમા પ્રગટાવે છે. તેમજ તેને પ્રગટ કરવા માટેની ઈચ્છા ઉભી કરે છે. તેથી પુણ્યોદયથી પ્રાપ્ય-પ્રાપ્ત એવી ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ પ્રત્યેનો આદરભાવ અંદરથી તૂટે છે. તેમજ ક્ષાયિકગુણવૈભવના સ્વામી એવા અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંત, કેવલી ભગવંત ઉપર પુષ્કળ ભક્તિ-બહુમાન-આદરભાવ સમ્યક્ રીતે પ્રકૃષ્ટપણે વધતો જાય છે. તદુપરાંત, ક્ષાયિક ગુણવૈભવને પ્રગટ કરવાના ઉપાયભૂત ક્ષાયોપશમિક અશુદ્ધ ગુણોને વિશે પણ સ્વકીય સદ્ભૂત માલિકીપણાનો ભાવ-બોધ સાધકમાં આ ઉપનય જગાડે છે. તથા ક્ષાયોપશમિક ગુણોની પ્રાપ્તિ-સુરક્ષા -શુદ્ધિ-વૃદ્ધિને વિશે પણ તે પ્રયત્ન કરાવે છે. તેનાથી આધ્યાત્મિક ઉપાસક મોક્ષમાર્ગે જ સારી રીતે પ્રવર્તે છે. આ જ પ્રસ્તુત સદ્ભૂત વ્યવહાર ઉપનયનું અહીં તાત્ત્વિક પ્રયોજન સમજવું.
છે શુદ્ધ ગુણ-પર્યાયોનો પરિચય કરીએ છ
વળી, કથનનો કે મનનનો વિષય શુદ્ધ હોય તો વચનશુદ્ધિ અને વિચારશુદ્ધિ પ્રગટે. તે અશુદ્ધ હોય તો વચન અને મન અશુદ્ધ બને. તેથી પારકી પંચાત, વિકથા વગેરેથી દૂર રહી, પોતાના શુદ્ધ ગુણ-પર્યાયોને જ આદરથી વાણીનો અને વિચારનો વિષય બનાવવા. તેના લીધે જ્ઞાનમંજરીમાં ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ બતાવેલ નિરાવરણ આત્યંતિક ઐકાંતિક નિર્દેન્દુ નિરામય અવિનાશી સિદ્ધસ્વરૂપ નજીક આવે. (૭૨) ૬ ફક્ત કો.(૧૨)માં ‘રે' છે. * કો.(૧૩)માં ‘તેહના’ પાઠ. F મ.માં ‘અરથના’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. • ફક્ત કો.(૧૩)માં ‘છે’ પાઠ છે. ♦ પુસ્તકોમાં ‘એક દ્રવ્ય જ’ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. 7 મ.માં ‘દેષાંડિ’ પાઠ.