________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટર્બો (૬/૧૨)]
વ્યવહાર સંગ્રહવિષયભેદક, તિમજ દ્વિવિધ પ્રસિદ્ધ રે;
દ્રવ્ય જીવાજીવ ભાખઈ, જીવ ભવિયા સિદ્ધ રે ૬/૧૨॥ (૮૫) બહુ. સંગ્રહનયનો જે વિષય તેહના ભેદનો દેખાડણહાર (=ભેદક) તે વ્યવહારનય (ભાખઈ=)
કહિઈં.
તે તિમજ = સંગ્રહનયની પરિ દ્વિવિધ (પ્રસિદ્ધ) કહિઇં. એક સામાન્યસંગ્રહભેદક વ્યવહાર ૧, એક વિશેષસંગ્રહભેદક વ્યવહાર ૨. એવં ૨ ભેદ જાણવા. “દ્રવ્ય નીવાનીવો” એ સામાન્યસંગ્રહભેદક વ્યવહાર.
“નીવાઃ સંસારઃ (= વા: વિન:) સિદ્ધાશ્વ' એ વિશેષસંગ્રહભેદક વ્યવહાર (ભાખઈ). ઈમ ઉત્તરોત્તરવિવક્ષાઇ સામાન્ય-વિશેષપણું ભાવવું. ૬/૧૨॥
=
परामर्शः = सङ्ग्रहार्थविभेदी च व्यवहारो द्विधा भवेत् ।
૧૫૯
जीवाजीवt यथा द्रव्यं जीवाः संसारिणः शिवाः ।।६ / १२ । ।
* વ્યવહાર નયની વ્યાખ્યા
શ્લોકાર્થ :- સંગ્રહનયના વિષયનું વિભાજન કરનાર વ્યવહારનય બે પ્રકારે છે. જેમ કે (૧) જીવ અને અજીવ દ્રવ્ય છે. (૨) સંસારી અને મુક્ત આ રીતે જીવો બે પ્રકારના છે. (૬/૧૨) આ
201
-
• આ ગાથા અને તેનો ટબો કો.(૧૩)માં નથી.
પ
* સ્પષ્ટ વક્તા બનો
-
આધ્યાત્મિક ઉપનય :- વ્યવહારનય પ્રસિદ્ધ લોકવ્યવહારના સમર્થન માટે જીવદ્રવ્ય વગેરેના વિભાગ દર્શાવે છે. આ બાબત આધ્યાત્મિક જગતમાં એ રીતે ઉપયોગી છે કે આપણે પણ સામેની વ્યક્તિ આપણી વાતને સ્પષ્ટપણે સમજી શકે તે રીતે વિષયવિભાગપૂર્વક વ્યવહારમાં પ્રતિપાદન કરવું જોઈએ. સામેની વ્યક્તિને સમજાય નહિ તે પ્રમાણે ગોળ-ગોળ રીતે અસ્પષ્ટપણે, મોઘમ કહેવું ઉચિત ન કહેવાય. પ કારણ કે તેનાથી સામેની વ્યક્તિને સમજણ ન પડવાથી સંક્લેશ થાય છે. દા.ત. ‘તમે બધા જમશો કે નહિ ?' આ પ્રશ્નના ઉત્તરમાં ‘અમે જમીએ તો જમીએ, બાકી નક્કી નહિ' આમ બોલવાથી સામેની વ્યક્તિને વ્યામોહ-સંક્લેશાદિ થાય. તથા વ્યવસ્થિત રીતે કામ ન થઈ શકવાથી આપણને પણ સંકલેશ થાય છે. તેથી જ્યારે જ્યાં જેટલું જે સ્પષ્ટપણે કહેવું જરૂરી હોય ત્યારે, ત્યાં, તેટલું તે કથન સ્પષ્ટપણે કરવું જોઈએ. આ રીતે વ્યવહારનયનો ઉપદેશ છે. તેને અનુસરવાથી સ્વ-૫૨ને સંક્લેશ થતો નથી. તેના લીધે વ્યવહારનયસંમત મોક્ષ ઝડપથી મળે. વ્યવહારનયમતે પ્રયત્નસાધ્ય સર્વકર્મક્ષય એ જ મોક્ષ છે. આ વાત મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે દ્વાત્રિંશિકાપ્રકરણમાં કરેલ છે. તથા તેની નયલતા વ્યાખ્યામાં અમે તેનું વિવેચન પણ કરેલ છે. (૬/૧૨)
મારુ