________________
૧ ૨૭
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧/૪)]
દોઈ ધર્મ નય જે ગ્રહઈ, મુખ્ય-અમુખ્ય પ્રકારો રે; તે અનુસારઈ કલ્પિઈ, તાસ વૃત્તિ ઉપચારો રે પ/૪l (૫૮) ગ્યાન. (દોઈ=) બહુ ધર્મ = ભેદ-અભેદ પ્રમુખ, જે નય દ્રવ્યાર્થિક અથવા પર્યાયાર્થિક ગ્રહઈ = ઊહાખ્યપ્રમાણઇ ધારઈ, મુખ્ય-અમુખ્ય પ્રકારઈ = સાક્ષાત્ સંકેતઈ તથા વ્યવહિત સંકેતઈ છે, "તે અનુસાર (તાસક) તે નયની વૃત્તિ, અનઈ તે નયનો ઉપચાર કલ્પિયઈ.
જિમ ગંગાપદનો સાક્ષાત્ સંકેત પ્રવાહરૂપ અર્થનઈ વિષયોં છઈ. તે માટઇ પ્રવાહ શક્તિ .
તથા ગંગાતીરઈ ગંગાસંકેત તે વ્યવહિત સંકેત છઇં. તે માટઇં ઉપચાર. તિમ દ્રવ્યાર્થિકનયનો સાક્ષાત્ સંકેત અભેદઇ છઇં. તે માટઇં તિહાં શક્તિ. ભેદઈ વ્યવહિત સંકેત છઈ. તે માટઇં ઉપચાર. ઈમ પર્યાયાર્થિકનયની પણિ શક્તિ-ઉપચાર ભેદ-અભેદનઈ વિષયૐ જોડવા..પ/૪
भट
परामर्श
* भेदाभेदौ नयो यो हि मुख्याऽमुख्यतयाऽऽददत् ।
જે તવનુસારેગ તસવ-ત્તક્ષા /જા
જ શક્તિ-લક્ષણાનિયામક મુખ્ય-ગૌણ સંકેત છે શ્લોકાર્થ :- જે નય ભેદને અને અભેદને મુખ્યરૂપે કે ગૌણરૂપે ગ્રહણ કરતો હોય તે અનુસાર તે નયને સંમત શક્તિની અને લક્ષણાની કલ્પના કરાય છે. (પ/૪)
જ સાધકની દ્રષ્ટિમાં પર્યાયો ગૌણ બને ૪ આધ્યાત્મિક ઉપનય :- “જે શબ્દનો જે અર્થમાં મુખ્ય = સાક્ષાત્ સંકેત હોય તે અર્થમાં તે શબ્દની ૩ શક્તિ અને વ્યવહિત સંકેતિત અર્થમાં લક્ષણા' - આ મુજબ ટબામાં દર્શાવેલ નિયમ અધ્યાત્મજગતમાં એ રીતે ઉપયોગી બને છે કે “આત્મા’ શબ્દનો મુખ્યતયા આત્મદ્રવ્યમાં સંકેત કરવામાં આવતો હોવાથી ધ્રુવ (ઈ? શુદ્ધ અખંડ આત્મદ્રવ્ય તો જ્ઞાનમય, શાંત અને સ્થિર હોવાથી પોતાને આત્મા તરીકે જાણતો સાધક પર્યાયોની ઉત્પત્તિ-ઉચ્છિત્તિ કે ઉથલ-પાથલના નિમિત્તે આઘાત-પ્રત્યાઘાતનો અનુભવ કરતો નથી. કારણ કે તે પર્યાયો જ તો સાધકની દૃષ્ટિમાં અત્યંત ગૌણ છે. સાધકની દૃષ્ટિમાં રોગ, ઘડપણ વગેરે સ્વતઃ વિનશ્વર આત્મપર્યાયો G આત્મા’ શબ્દનો મુખ્યર્થ નથી. તેથી “તેની ઉથલ-પાથલના નિમિત્તે પોતાને લેશ પણ લાભ-નુકસાન નથી” - આવી ઠરેલ સમજણ આધ્યાત્મિક સંકેતથી સાધકમાં પ્રગટેલી હોવાથી સાધક રોગ-ઘડપણ-મરણ વગેરે કી અવસ્થામાં અત્યંત સ્વસ્થ રહે છે. આ રીતે જ યોગપ્રદીપમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ સુલભ થાય. ત્યાં જણાવેલ છે છે કે ‘સિદ્ધાત્મા એ (૧) અનંત, (૨) કેવલ, (૩) નિત્ય, (૪) આકાશની જેમ વ્યાપક-નિર્લેપ, (૫) સનાતન, (૬) દેવાધિદેવ, (૭) વિશ્વાત્મા, (૮) વિશ્વવ્યાપી અને (૯) પુરાતન છે.' (પ/૪) • કો.(૪)માં “ધર્મ નથી. •. .ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.લી.(૨+૩)+ P(૨)+કો.(૧૨+૧૩)પા.મો.(૨) માં છે. ૪ આ.(૧)માં ઈહા' પાઠ તથા કો. (૧૩)માં ‘તિહા’ નથી.