________________
परामर्शः द्रव्या
૧૧૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત અથવા સવિકલ્પ શબ્દ-સમભિરૂઢ નયમતઈ અનઈ નિર્વિકલ્પ એવંભૂતનયને મતઈ ઈમ બે (૨) ભંગ જાણવા. અર્થનય પ્રથમ ચાર (૪) તો વ્યંજનપર્યાય માનશું નહીં. તે માટઈ તે નયની ઈહાં પ્રવૃત્તિ નથી. અધિકું અનેકાન્તવ્યવસ્થાથી જાણવું. स *तदेवमेकत्र विषये प्रतिस्वमनेकनयविप्रतिपत्तिस्थले स्यात्कारलाञ्छिततावन्नयार्थप्रकारक_ समूहालम्बनबोधजनक एक एव भङ्ग एष्टव्यः, व्यञ्जनपर्यायस्थले भगद्वयवत् ।
यदि च सर्वत्र सप्तभङ्गीनियम एव आश्वासः, तदा चालनीयन्यायेन तावन्नयार्थनिषेधबोधको* द्वितीयोऽपि भङ्गः, तन्मूलकाश्चान्येऽपि तावत्कोटिकाः पञ्च भङ्गाश्च कल्पनीयाः। इत्थमेव निराकाङ्क्ष-सकलभङ्गप्रतिपत्तिनिर्वाहाद् इति युक्तं पश्यामः ।* એ વિચાર સાદ્વાદપંડિતઈ સૂક્ષ્મ બુદ્ધિ ચિત્તમાંહઈ ધારવો.* ૪/૧૩
, द्रव्यार्थाद् युगपद् युग्मादभिन्नं तदवाच्यकम्।
क्रमाऽक्रमोभयग्राहे भिन्नाऽभिन्नमवाच्यकम् ।।४/१३।।
લઈ સમભંગીના છેલ્લા બે ભાંગાનું નિરૂપણ (f શ્લોકાર્ચ - દ્રવ્યાર્થિકનય પછી યુગપત દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયની વિવક્ષાથી દ્રવ્યાદિ અભિન્ન અને અવાચ્ય છે. તથા પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયની ક્રમિક વિચક્ષાથી તથા અક્રમિક વિચક્ષાથી ૨ દ્રવ્ય-ગુણાદિ વસ્તુ ભિન્ન, અભિન્ન અને અવાચ્ય છે. (૪/૧૩) દૈ]}
( વિચારણાની દિશાઓને ખુલ્લી રાખીએ છે આધ્યાત્મિક ઉપનય :- પ્રસ્થક આદિ ઉદાહરણમાં તર્ક દ્વારા એક જ ભંગની વાત પોતાને જચતી ઈ હોવા છતાં આગમિક પરંપરાનુસાર સપ્તભંગીનું પણ સમર્થન સ્વોપજ્ઞ સ્તબકમાં મહોપાધ્યાયજી મહારાજે
કરેલ છે. આ ઘટના આધ્યાત્મિક જગતમાં એ રીતે ઉપયોગી છે કે આપણી બુદ્ધિમાં તર્કશક્તિથી કોઈ
પદાર્થ જે રીતે ભાસે છે તે રીતે જ તે પદાર્થ આગમમાન્ય છે કે બીજી રીતે ? પોતાને બીજી પદ્ધતિથી હું એક વાત બંધ બેસતી જણાય તો પણ તેવા સ્થળે “આગમ આ બાબતમાં શું જણાવે છે ? આગમિક
બાબતનું સમર્થન અન્ય કોઈ રીતે થઈ શકે તેમ છે કે નહિ ?' આ પ્રમાણે વિચારવાની દિશાને આપણે
ખુલ્લી રાખવી જોઈએ. તેમજ તે વિચારોને જાહેર કરવાની ખેલદિલી-નિખાલસતા ચૂકવી ન જોઈએ. છે આવું બને તો જ સમ્યગૂ વિચારકતા અને મધ્યસ્થતા = પ્રામાણિકતા આત્મસાત્ થઈ શકે. ત્યાર બાદ
યોગપ્રદીપ ગ્રંથમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ દૂર રહેતું નથી. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધ પરમાત્મા સર્વકર્મકલાશૂન્ય છે. નિષ્કલ હોવા છતાં પણ જ્ઞાનાદિકલાયુક્ત છે. તે શ્રેષ્ઠ જ્ઞાનજ્યોતિસ્વરૂપ છે. તે પરબ્રહ્મ છે. ઉત્તમ તત્ત્વોથી પણ તે ઉત્તમ - સર્વશ્રેષ્ઠ છે.” (૪/૧૩)
*... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ આ.(૧)માં નથી. ? કો.(૧૨)માં “વિષ પ્રતિપત્તિથ પાઠ. - પા.માં ‘નિર્વધવો પાઠ છે. શાં.માં “મા-નિર્વાહ' પાઠ છે. પા) ૨+કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. *...ક ચિતદ્વયમધ્યવર્તી વિસ્તૃત પાઠ કો.(૧૩)માં નથી.