________________
૯૦
©©,
બુદ્ધિ બહુ બહુ તો વાણીને અને
વર્તનને સુધારીને સંતુષ્ટ થાય છે. શ્રદ્ધા પોતાની જાતને સુધાર્યા
વિના સંતુષ્ટ થતી નથી.
• બુદ્ધિ ઉકરડાની ઈયળ તુલ્ય છે.
શ્રદ્ધા તો સદ્ગુણથી મહેંકતા.
ઉપવનનું મનોહર ગુલાબ છે.
છે ' બુદ્ધિ પોતાના સુખને
કેન્દ્રસ્થાને ગોઠવે છે. શ્રદ્ધા બીજાનાં સુખને
કેન્દ્રસ્થાને રાખે છે. • બુદ્ધિ અણુ તોડીને
ઉર્જા પેદા કરી શકે છે. શ્રદ્ધા નિગોદના જીવને નિવણ સુધી જોડનારી
ચેતનવંતી ઉખાનું નિર્માણ કરે છે.