________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત એ ભેદના ઢાલ ઉપરિ અભેદનો ઢાલ કહિયો, જે માટઈ ભેદનયપક્ષનો અભિમાન અભેદનય ટાઈ. હવઈ એ બિહુ નયના સ્વામી દેખાડીનઈ, સ્થિતપક્ષ કહઈ છઈ - ભેદ ભણઈ નૈયાયિકો જી, સાંખ્ય અભેદ પ્રકાશ;
ઉભય વિસ્તારતો જી, પામઈ સુજસવિલાસ રે ૩/૧પ (૪૦) ભવિકા. ભેદને નિયાયિક ભણિ = ભાષઈ, જે માટઈં તે અસત્કાર્યવાદી છઇ. સાંખ્ય તે અભેદનય પ્રકાશ છઇ.
જઈને તે ભેદ-અભેદ, એકાનેક, નિત્યાનિત્યાદિ (ઉભય=) બેહનય સ્યાદ્વાદઈ કરીનઇ વિસ્તારતો ભલા યશનો વિલાસ પામઈ. જે માટઈ પક્ષપાતી બેહુ નય માંહોમાંહિ ઘસાતાં, સ્થિતપક્ષ અપક્ષપાતીગ સ્યાદ્વાદીનો જ દીપઇ. उक्तं च - अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते।।
(કચયો વ્યવચ્છેદ્રન્ટિંશ-રૂ૦) તથા –
य एव दोषाः किल नित्यवादे, विनाशवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यधृष्यं जिन ! शासनं ते ।।
| (ચોકવ્યવáિશ-ર૬) l[૩/૧પ नैयायिको भणेद् भेदं साङ्ख्योऽभेदं तु केवलम् । उभयं प्रथयन् जैनो यशोविलासमश्नुते ।।३/१५ ।।
परामर्श::
I
* ભેદ-અભેદ ઉભયને માનીએ જ શ્લોકાર્થી:- નૈયાયિક એકાંતભેદને જણાવે છે. તથા સાંખ્ય તો એકાંતઅભેદને કહે છે. (દ્રવ્ય-ગુણ -પર્યાયમાં કથંચિત) ભેદ-અભેદ ઉભયને પ્રગટ કરનાર જૈનો સુયશના વિલાસને પ્રાપ્ત કરે છે. (૩/૧૫)
, ત
• મ.+શા.માં નઈયા...” પાઠ. કો.(૩+૧૦+૧૧)નો પાઠ લીધેલ છે. # કો.(૨+૧૨)માં “જૈન પાઠ. જે પુસ્તકોમાં ‘ભેદઃ તે’ પાઠ. કો.(૧૩)માં ‘ભેદપક્ષ' પાઠ. આ.(૧)નો પાઠ અહીં લીધો છે. આ પુસ્તકોમાં “ભણિ' નથી. કો. (૯)માં છે.
“પ્રકાશક' ભાવ + પાત્ર માં પાઠ છે. ...ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
લી.(૩)માં “અપક્ષપાતી’ના બદલે ‘રૂપનો પાઠ.