________________
અન્યોન્ય. દા. જો : ૮
(અનુવાદ)
હવે જૈન દન વૈશેષિકને કહે છે કે તમે મેાક્ષમાં જ્ઞાન અને સુખના અભાવ સિદ્ધ કરવા માટે જે સંતાનત્વ' હેતુ આપ્યા છે, તે અનેક દોષાથી ગ્રસ્ત છે. તે આ પ્રમાણે : તમે સન્તાન કાને કહેા છે ? શુ સ્વતંત્રપણે અપર અપર પદાની ઉત્પત્તિ રૂપ સંતાન ? કે એકજ અધિકરણમાં અપર અપર પદ્મા'ની ઉત્પત્તિ રૂપ-સંતાન !
પ્રથમ પક્ષ વ્યભિચાર દોષથી યુક્ત છે. કારણ કે સ્વતંત્રપણે ઘટ, ( ઘડા ) પટ, ( વજ્ર ) કૅટ ( સાદડી ) આદ્ધિ પદાર્થો એક પછી એક અનેક પદાર્થોના ઉત્પાદક હાવાથી તેમાં સ`તાનપણુ તે છે, પર ંતુ તે ઘટ પટ માદિના સર્વથા નાશ થતા નથી. કેમકે વૈશેષિક મતમાં પણ પદાર્થ ના નિરન્વય નાશ માનવામાં આન્યા નથી, તેથી અત્યંત અનુચ્છિદ્યમાનરૂપ સાધ્યાભાવમાં સન્તાનત્વ હેતુ રહેવાથી તે હેતુ વ્યભિચારી છે.
८२
જો એકજ આશ્રયમાં અપર અપર પદ્માની ઉત્પત્તિરૂપ સંતાન કહેશેા, તે દીપક રૂપ દેષ્ટાંતની સાથે વિશેષ આવશે. કેમકે દીપકનાં સંતાનેા (પરપરા) એકજ અધિકરણમાં નથી, પરંતુ ભિન્ન ભિન્ન આશ્રયમાં ઉત્પન્ન થાય છે. કેમકે પ્રથમ જે અગ્નિની જવાલારૂપ દીપક, પ્રથમ અગ્નિની જવાલા નષ્ટ થાય એટલે જવાળારૂપ દીપકને પણ નાશ થઇ જાય છે. તેથી દીપક રૂપ એક અધિકરણમાં અપર અપર પદાર્થાંની ઉત્પત્તિરૂપ સંતાન નથી, માટે પ્રદીપનુ દૃષ્ટાંત પશુ સન્તાનત્વરૂપ સાધનથી શૂન્ય છે તેમજ સન્તાનવ હેતુ અગ્નિવડે પરમાણુમાં ઉત્પન્ન થયેલા (પાકજ) રૂપાદિ સાથે વ્યભિચારી છે, કેમકે પરમાણુ પાકજ રૂપાદિમાં તેવા પ્રકારનું સન્તાનત્વ (સંતાનપણું) હેવા છતાં પણ તેના અત્યંત ઉચ્છેદ (નાશ ) થતા નથી. કેમકે પાકા ઘટનાં પરમાણુમાં કાચા ઘટના રૂપ (સંતાન) ને ફેરફાર થઇ ને ખીજું રૂપ ( સંતાન ) ઉત્પન્ન થાય છે, તેથી પૂર્વ અને અપર રૂપ રૂપી સંતાન એકજ આશ્રયમાં ઉત્પન્ન થાય છે. માટે પરમાણુ ગત રૂપાદિમાં સન્તાનત્વ હોવા છતાં પણ તેના અત્યંત નાશ ન થતા હેાવાથી સન્તાનત્વ હેતુ પરમાણુ, પાકજરૂપાદિ સાથે સભ્યભિચારી છે. અને તેમાં કેાઇ ખાધક પ્રમાણુ નથી.
વળી, જ્ઞાન અને આનંદથી રહિત મુક્તિની સિદ્ધિને માટે ( મુક્તિમાં બુદ્ધિ આદિ ગુણાના અત્યંત ઉચ્છેદ હાય છે, કેમકે બુદ્ધિ અદિ સંતાનરૂપ છે.) અનુમાનમાં જે સન્તાનત્વ હેતુ આપે છે; તે વિપક્ષ ઘટાદિમાં અનુચ્છેદ્યરૂપ સાધ્યાભાવ સાથે હાવાથી ‘સંદિગ્ધ વિપક્ષ વ્યાવૃત્તિ' રૂપ અનેકાત્મિક નામના હેત્વાભાસથી ગ્રસ્ત છે, ઘટાદિ પદા સંતાન રૂપ હાવા છતાં પણ તેના સર્વથા નાશ થતા નથી. તેમજ જૈન દર્શીનમાં કઈપણ્ દ્રવ્યને સથા નાશ થતા નથી ! કેમકે દ્રવ્યરૂપે પ્રત્યેક પદાર્થા સ્થિર રૂપ છે, પર્યાય રૂપે ઉત્પત્તિ અને વિનાશ સ્વભાવવાળા છે. તેથી સંતાનત્વ હતુ વિરુદ્ધ પણ છે આ પ્રકારે આપના અનુમાનથી પણ બુદ્ધિ આદિ ( જ્ઞાન અને આન ંદરહિત ) ના અત્યંતઉચ્છેદ સ્વરૂપ મુક્તિની સિદ્ધિ થઇ શકતી નથી.
(ટીકા) નાપિ ન દિ હૈ સારીચ રૂશ્યામેળમર્સ ફ્રિ ગુમાશુમાपरिपाकजन्ये सांसारिकप्रियाप्रिये परस्परानुषक्ते अपेक्ष्य व्यवस्थितः । मुक्तिदशायां तु सकलाष्टक्षयहेतुकमैकान्तिकमात्यन्तिकं च केवलं प्रियमेव, तत्कथं प्रतिषिते । आगमस्य चायमर्थः सशरीरस्य - गतिचतुष्टयान्तमस्थानवर्तिन आत्मनः,