________________
અર્થાન્ય. ઢા. જોř : ૮
આભ્યંતરના ભેદથી કરણ એ પ્રકારનાં કહ્યાં છે. વાંસલા રૂપ બાહ્ય કરણ વડે સુથાર કાષ્ઠાદિને છેલે છે, અને મનરૂપ અભ્યંતર કરણ વડે આત્મા મેરુ પર્વતે પહેાંચે છે. વાંસલારૂપ ખાદ્ય કરણથી સુથારરૂપ કર્તા જેમ ભિન્ન છે, તેમ જ્ઞાનરૂપ આભ્ય તરીકરણથી આત્મરૂપ કર્યાં ભિન્ન હોય તે દૃષ્ટાંત દાŠન્તિકનુ સાધ થાત; પરંતુ સુધાર અને વાંસલાની જેમ આત્માથી જ્ઞાન ભિન્ન નથી પણ અભિન્ન છે, તેથી દૃષ્ટાંત દાન્તિકનુ સાધમ્ય કઈ રીતે ઘટી શકશે ? તેમજ બાહ્ય કરણમાં રહેલા સઘળાએ ધર્માં આભ્યંતર કરણમાં આવી શકતા નથી. જે ખાદ્ય કરણમાં રહેલા સઘળા ધર્માં આભ્યંતર કરણમાં આવતા હાય તેઃ દેવદત્ત દીપક વડે અને નેત્ર વડે જુએ છે તેમાં દીપકરૂપ બાહ્ય કરણની જેમ નેત્રરૂપ આભ્યંતર પણ દેવદત્તથી સર્વથા ભિન્ન થવુ જોઈએ અને એ પ્રમાણે દેવદત્તથી નેત્રની ભિન્નતા થાય તેા એ પ્રતીતિ લેાકવિરુદ્ધ થશે.
(ટીક્ષા)વિષ, સાધ્વનિજોડ વાસીશિષ્ટાન્તઃ । દિ-નાય वर्धकः काष्ठमिदमनया वास्या घटयिष्ये' इत्येवं वासीग्रहणपरिणामेनापरिणतः सन् तामगृहीत्वा घटयति, किन्तु तथा परिणतस्तां गृहीत्वा । तथा परिणामे च वासिरपि तस्य काष्ठस्य घटने व्याप्रियते पुरुषोऽपि । इत्येव लक्षणैः कार्यसाधकत्वात् वासीवर्धक्योरभेदोऽप्युपपद्यते । तत्कथमनयोर्भेद एव इत्युच्यते ? एवमात्मापि 'विवक्षितमर्थमनेन ज्ञानेन ज्ञास्यामि' इति ज्ञानग्रहणपरिणामवान् ज्ञानं गृहीत्वार्थ व्यवस्यति । ततश्च ज्ञानात्मनोरुभयोरपि संवित्तिलक्षणैक कार्यसाधकत्वादभेद एव । एवं कर्तृकरणयोग्भेदे सिद्धे संवित्तिलक्षण कार्य किमात्मनि व्यवस्थित, आहोस्विद् विषये इति वाच्यम् । आत्मनि चेत्, सिद्धं नः समीहितम् । विषये चेत्, कथमात्मनोऽनुभवः प्रतीयते ? अथ विषयस्थितसंवित्तेः सकाशादात्मनोऽनुभवः, तर्हि किं न पुरुषान्तरस्यापि ? तद्भेदाविशेषात् ।
७७
(અનુવાદ)
વાસી અને વર્ષાંકી (વાંસલે અને સુથાર)નું દૃષ્ટાંત સાથ્યથી પણ રહિત છે, તે આ પ્રમાણે : ‘હુ' આ કાષ્ઠની વાંસલા વડે લાકડી બનાવીશ.' આવ પ્રકારના વિચાર કર્યા વિના સુથાર પાતે વાંસલાને ગ્રહણ કરીને કાષ્ઠને તે નથી, પરંતુ ‘હું વાંસલા વડે દંડ બનાવીશ’ તેવા પ્રકારના પરિણામમાં પરિણત થયેલ સુથાર વાંસલાને ગ્રહણ કરીને કાષ્ઠને છેલે છે, તેવી રીતે વાંસલે પણુ કાષ્ઠને છેલવામાં પ્રવૃત્ત ખને છે; તેથી સુથાર અને વાંસલામાં દંડ બનાવવા રૂપ એક અથ ક્રિયાની અપેક્ષાએ તે ખંનેમાં જેમ અભેદ છે, તેમ આત્મા પણ હું અમુક પટ્ટાને જ્ઞાન વડે જાણીશ.' આ પ્રકારે પદ્માને જાણવામાં પરિણત થએલે આત્મા જ્ઞાન દ્વારા પદાર્થને જાણે છે. આથી જ્ઞાન અને આત્મા જાણુવારૂપ એક અક્રિયાનાં સાધક હોવાથી તે બંનેમાં અભેદની સિદ્ધિ થાય છે. તેતી જ્ઞાન અને આત્મામાં ભેદ્ય સિદ્ધ કરવાવાળું તમારૂં વાંસલે અને સુથારનું દૃષ્ટાંત સાથ્યથી રહિત છે.
આ પ્રકારે આત્મારૂપ કર્તા અને જ્ઞાનરૂપ કરણમાં અભેદ્યની સિદ્ધિ થતી હાવાથી જૈન દર્શન વૈશેષિકને કહે છે કેઃ તમે આત્માથી જ્ઞાન ભિન્ન માને છે તે તે જ્ઞાન