________________
७४
અન્ય..જો : ૮
પણ સત્તાના સંબંધથી દ્રાદિ સત્ સ્વરૂપ થાય છે ! કેમ કે આકાશપુષ્પની જેમ જે પદાર્થ સ્વય' અસત્ હોય તેમાં સત્તા-સંખ ́ધ કેવી રીતે ઘટી શકશે ? અને તે દ્રવ્યાદિ સ્વયં સતૃરૂપ હાય તે તે સંતુ પદાર્થોમાં સત્તા સંબ ંધ કરવા તે નિપ્રવેાજન છે. યદિ કહેશે કે પદાર્થોમાં સ્વરૂપસત્તા વિદ્યમાન છે જ, પર`તુ અનુવૃત્તિ પ્રત્યયના કારણરૂપ સત્તાના અભાવ હાવાથી દ્રવ્યાદિ ત્રણમાં સત્તા સંબંધ સ્વીકારવામાં આવે છે. તે પણ આપનું કથન ખરાખર નથી. કેમ કે પદાર્થોમાં અસ્તિત્વરૂપ સ્વરૂપસત્તાથી જ સત્ સત ઇત્યાકારક પ્રતીતિ થાય છે તેા પછી અકિચિત્કારી એવા સત્તાના સંબંધ માનવાથી શું? જો કહેશેા કે સત્તાના સંબંધ પહેલાં દ્રવ્યાદિ પદાર્થાં સત્ નથી અને અસત્ નથી, પરંતુ સત્તાના સંખ’ધથી સતરૂપ બને છે. તે પણ તમારૂં કથનમાત્ર છે. કેમ કે સત્ અને અસત્ સિવાય આપના મતમાં અન્ય કોઈ પ્રકારનેા સંભવ નથી કે જેથી આપના વડે સત્તા સંબંધ પહેલાં વ્યાદિ ‘ન સત્' અને ‘ન અસત્' માની શકાય ? આથી સંપૂર્ણ પદાર્થો સત્ સ્વરૂપ હાવા છતાં પણ અમુકમાં સત્તા સંબંધ છે અને અમુક પદ્માર્થોમાં નથી, તેવા પ્રકારનુ વૈશેષિકાનું વચન વિદ્વાનેાની સભામાં ઉપહાસપાત્ર કેમ ના થાય ? ( टीका ) ज्ञानमपि कान्तेनात्मनः सकाशाद् भिन्नमिष्यते, तदा तेन चैत्रज्ञानेन मैत्रस्येव नैव विषयपरिच्छेदः स्यादात्मनः । अथ यत्रैवात्मनि समवायसम्बन्धेन समवेत ज्ञानं तत्रैव भावावभासं करोतीति चेत् ! न, समवायस्यैकत्वाद् नित्यत्वाद् व्यापकत्वाच्च सर्वत्र वृत्तेरविशेषात् समवायवदात्मनामपि व्यापकत्वादेकज्ञानेन सर्वेषां विषयावबोधप्रसङ्गः । यथा च घटे रूपादयः समवायसम्बन्धेन समवेताः तद्विनाशे च तदाश्रयस्य घटस्यापि विनाशः एवं ज्ञानमप्यात्मनि समवेत तच्च क्षणिकं, ततस्तद्विनाशे आत्मनोऽपि विनाशापत्तेरनित्यत्वापत्तिः ।
-
(અનુવાદ)
જો આત્માથી જ્ઞાન અત્યંત ભિન્ન માનશેા તે, ચૈત્રથી ચૈત્રનું જ્ઞાન અત્ય ંત ભિન્ન છે, તેથી મત્રના જ્ઞાન વડે ચૈત્રને જેમ પદ્માનું જ્ઞાન થતું નથી, તેમ રૌત્રના આત્માથી પણ જ્ઞાન અત્યંત ભિન્ન હોવાને કારણે ચૈત્રના આત્માને પણ પેાતાના જ્ઞાનથી પદ્દા નું જ્ઞાન થશે નહી. જો કહેશે કે જે આત્મામાં સમાય સંખ ધ વડે જ્ઞાન સમવેત (જોડાયુ) હોય છે, તે જ આત્માને પદાર્થનું જ્ઞાન થાય છે. એ પણ તમારૂં કથન ખરાખર નથી, કેમ કે સમવાય સંબધ એક, નિત્ય અને વ્યાપક હે!વાથી પ્રત્યેક પદાર્થોમાં સમાનરૂપે રહે છે, તેમ આત્માનું પણ વ્યાપકપણું હાવાથી એક આત્માના જ્ઞાન વડે સર્વે આત્માઓને પદાર્થાંનું જ્ઞાન થશે. તેમ જ જેવી રીતે ઘટમાં રૂપાદિ સમવાયસંબંધ વડે રહે છે અને તે રૂપાદિના નાશ થવાથી તેના આશ્રયભૂત ઘટના પણ નાશ થાય છે; તેવી જ રીતે આત્મામાં પણ જ્ઞાન સમવાયસંબંધ વડે રહે છે અને જ્ઞાન ક્ષણિક હોવાને કારણે તેના નાશ થવાથી જ્ઞાનના આશ્રયભૂત આત્માનેા પણ નાશ થશે; એ રીતે આત્માના વિનાશ થવાથી આત્મામાં અનિત્યપણું પ્રાપ્ત થશે,