________________
अन्ययोगव्य. श्लोक : ६
परिसमाप्तेरुपान्त्यक्षणं यावद् निश्चयनयाभिप्रायेण न घटव्यपदेशमासादयति । जलाहरणार्थक्रियायामसाधकतमत्वात् ।
(અનુવાદ). ઈશ્વર નિત્ય છે, તેમ કહેવું, તે પણ પોતાના ઘરમાં ભાષણ કરવા જેવું છે !
ઈવર નિત્ય એક સ્વરૂપ હોવાને કારણે તે સૂષ્ટિની રચના સર્જનસ્વભાવથી (રચના કરવાવાળા સ્વભાવથી) કરે છે કે તેનાથી ભિન્ન સ્વભાવ વડે ? જે તે સર્જન સ્વભાવથી જગતને બનાવતા હોય તે કોઈપણ કાળે રચના કરવાથી વિરામ પામશે નહીં. જે તે જગતની રચનાથી વિરામ પામે તે તેના સ્વભાવની હાનિ થશે. એ પ્રકારે સર્જનક્રિયાનો અંત નહીં થવાથી એકપણ કાર્યની સંપૂર્ણતયા રચના થઈ શકશે નહી ! જેમ કે ઘટમાં પિતાની ઉત્પત્તિક્ષણથી આરંભીને સમાપ્તિપર્યંત, નિશ્ચય નયના અભિપ્રાય
જ્યાં સુધી સંપૂર્ણ ઘટે તૈયાર ન થયા હોય ત્યાંસુધી તેમાં જલને લાવવું, ધારણ કરવું, ઇત્યાદિ અર્થ ક્રેયાએ નહીં થવાથી, તેમાં ઘટ શબ્દનો વ્યવહાર થતું નથી તેમ ઈવર નિત્ય હેવાને કારણે તેને સ્વભાવ પણ નિત્ય હેવાથી નિરંતર જગતને બનાવ્યાં જ કરશે! તેથી કદાપિ તેને અંત નહીં આવે. અને તે સર્જનક્રિયાને વિરામ થવાથી કેઈપણ કાર્યની સમાપ્તિ પણ નહીં થાય અને જ્યાં સુધી કેઈપણ કાર્યની સમાપ્તિ નહીં થાય ત્યાં સુધી ભગવાન ઈશ્વર જગતના નિયન્તા છે, તેમ પણ નહીં કહી શકાય.
(टीका) अतत्स्वभावपक्षे तु न जातु जगन्ति सृजेत् तत्स्वभावायोगाद् गगनवत् । अपि च तस्यैकान्तनित्यस्वरूपत्वे सृष्टिवत् संहारोऽपि न घटते । नानारूपकार्यकरणेऽनित्यत्वापत्तेः । स हि येनैव स्वभावेन जगन्ति सृजेत् तेनैव तानि संहरेत्, स्वभावान्तरेण वा ? तेनैव चेत् सृष्टिसंहारयोयौंगपद्यप्रसङ्गः, स्वभावाभेदात् । एकस्वभावात् कारणादने कस्वभावकार्योत्पत्तिविरोधात् । स्वभावान्तरेण चेद् नित्यत्वहानिः । स्वभावभेद एव हि लक्षणमनित्यत्तायाः। यथा पार्थिवशरीरस्याऽऽहारपरमाणुसहकृतस्य प्रत्यहमपूर्वापूर्वोत्पादेन स्वभावभेदादनित्यत्वम् । इष्टश्च भवतां सृष्टिसंहारयोः शम्भौ स्वभावभेदः । रजोगुणात्मकतया सृष्टौ, तमोगुणात्मकतया संहरणे, सात्विकतया च स्थिती, तस्य व्यापारस्वीकारात् । एवं चावस्थाभेदः तद्भेदे चावस्थावतोऽपि भेदाद् नित्यत्वक्षतिः।
(અનુવાદ) યદિ ઈશ્વરને જગતની રચના કરવાને સ્વભાવ ના હોય તે આકાશની જેમ કયારેય પણું જગતને બનાવી શકશે નહીં. આકાશને સ્વભાવ જગતની રચના કરવાને નહી હોવાથી તે જેમ જગતને બનાવી શકતું નથી તેમ ઈશ્વરને પણ જગકર્તાવસ્વભાવ નહીં હોવાને કારણે કયારે પણ જગતનું ઉત્પાદન કરી શકશે નહીં.
તેમજ ઈશ્વરનું એકાન્ત નિત્યપણું માનવામાં આવે છે, સુષ્ટિની જેમ સંહાર પણ ઘટી શકશે નહી. કેમકે ઈશ્વર સૃષ્ટિ અને સંહાર આદિ ભિન્ન ભિન્ન કાર્યો કરે છે તેમાં