________________
स्याद्वादमंजरी
1
इत्यादि । कियन्तो वा दधिमाषभोजनात् कृषणा विवेच्यन्ते । तदेवमागमोऽ पि न तस्य सर्वज्ञतां वक्ति । किञ्च, सर्वज्ञः सन्नसौ चराचरं चेद् विरचयति, तदा जगदुपपळवकरणवैरिणः पश्चादपि कर्तव्यनिग्रहान् सुरवैरिणः एतदधिक्षेपकारिणश्चास्मदादीन् किमर्थं सृजति इति, तन्नायं सर्वज्ञः ।
५०
(અનુવાદ )
ખીજી એક વાત : તમને ગમતા આગમ પૂર્વાપર નિરૂદ્ધ અર્થીને કહેતા હૈાવાથી પ્રત્યુત પાતાના પ્રણેતામાં જ અસન્નતા પ્રગટ કરે છે ! દા.ત. * કાઈ પણ પ્રાણીની હિંસા ન કરવી” એ પ્રમાણે કહીને પછીથી કહ્યુ` છે કે : ' અવમેધ યજ્ઞ'ના મધ્યમ દિવસમાં પાંચસેા સત્તાણું (પ૯૭) પશુઓના હમ કરવે!; તેમ જ અગ્નિષામ સંબંધી પશુઓના અને સત્તર પ્રજાપતિ સંબધી પશુઓના હેમ કરવા ઇત્યાદિ વચનાને કહેવાવાળાં શાસ્ત્રામાં પૂર્વીપર વિધ કેમ ન આવે ? તેમ જ અસત્ય ન ખેલવું જોઇએ ઇત્યાદિ કથન વડે પ્રથમ અસત્યના નિષેધ કરે છે, અને પછીથી કહે છે કે: બ્રાહ્મણા માટે અસત્ય એકલવામાં કોઈ દોષ નથી ! તેમ જ કહ્યું છે કે, હાસ્યમાં, સ્ત્રી-સભાગમાં, પ્રાણાંત કષ્ટ આવે ત્યારે, વિવાહમાં અને સર્વધનના નાશ થતા હોય તેમાં અસત્ય એલવામાં પાપ નથી !' પારકું ધન માટીના ઢક્ા સમાન છે' ઇત્યાદિ કથન વડે ચારીના નિષેધ કર્યાં અને પછીથી કહ્યું કે : કદાચ કોઇ બ્રાહ્મણુ પારકુ' ધન ખળાકાર યા કપટ વડે ફાઇની પાસેથી છીનવી લે તા પણ તે બ્રાહ્મણને ચારીના દાષ લાગે નહી'; કેમ કે જગતની સર્વ સપત્તિ બ્રહ્માએ બ્રાહ્મણાને જ આપેલી છે ! પરંતુ બ્રાહ્મણેાની દુખલતાથી શૂદ્રો તેને ભેગવટો કરે છે, માટે બીજાનું ધન છીનવી લે તેા પશુ બ્રાહ્મણ પેાતાનું જ ગ્રહણ કરે છે, પેાતાની વસ્તુના જ ઉપભાગ કરે છે, પેાતાનું જ પહેરે છે અને પેાતાનુ જ આપે છે! ઇત્યાદિ. તેમજ પુત્ર વિના ગતિ થતી નથી ' એમ કહીને પછીથી કહે છે કે : અનેક હજાર કુમાર બ્રહ્મચારી બ્રાહ્મણેા પુત્રોત્પત્તિ કર્યા વિના જ ત્રંગમાં ગયેલ છે ! ઇત્યાદિ. અથવા ‘ દહી અને અડદનાં ભાજનથી કંગાલતાને પામેલાઓનુ` કેટલુ' વિવેચન કરવું ? આ રીતે આપને અભિષ્ટ આગમમાં પૂર્વાપરના વાધ સ્પષ્ટપણે માલુમ પડે છે.
તેમ જ સર્વજ્ઞ એવા ઇશ્વર સ્થાવર અને જંગમરૂપ જગતને મનાવતા હાય તે જગતને ઉપદ્રવ કરવાવાળા દુષ્ટ અને પછીથી નાશ કરવા ચેાગ્ય એવા દાનવાનુ અને જગત્કર્તા ઇવરનું ખંડન કરવાવાળા એવા અમારૂં શા માટે સન કરે ? આથી સિદ્ધ છે કે ઈશ્વરમાં સ`જ્ઞપણું નથી, ઈશ્વરનું સ્વતંત્રપણું' પણ યુક્તિયુક્ત નથી.
થાય
( टीका) तथा स्ववशत्वं - स्वातन्त्र्यं तदपि तस्य न क्षोदक्षमम् । स हि यदि नाम स्वाधीनः सन् विश्वं विधत्ते, परमकारुणिकच त्वया वर्ण्यते, तत् कथं सुखतदुःखिताद्यवस्थाभेदवृन्दस्थपुटितं घटयति भुवनम् ? एकान्तशर्म संपत्कान्तमेव तु किं न निर्मिमीते । अथ जन्मान्तरोपार्जिततत्तत्तदीयशुभाशुभकर्मप्रेरितः सन् तथा करोतीति दत्तस्तर्हि स्ववशत्वाय जलाञ्जलिः ।
2