________________
अन्ययोगव्य द्वा श्लोक : ६
४३
અને અશરીર એ બન્ને પક્ષમાં ‘કાત્વ' હેતુની ‘સતૃકત્વ' રૂપ સાધ્યની સાથે વ્યાપ્તિ
ઘટી શકતી નથી.
(टीका) किञ्च त्वन्मतेन कालात्ययापदिष्टोऽप्ययं हेतुः । धर्म्येकदेशस्य तरुविद्युदादेरिदानीमप्युत्पद्यमानस्य विधातुरनुपलभ्यमानत्वेन प्रत्यक्षवाधितधनन्तरं हेतुभगनात् । तदेवं न कश्चिद् जगतः कर्ता । एकत्वादीनि तु जगत्कर्तृत्वव्यवस्थापनायानीयमानानि तद्विशेषणानि षण्डं प्रति कामिन्या रूपसंपन्नरूपणप्रायायेव । तथापि तेषां विचारासह त्वख्यापनार्थ किञ्चिदुच्यते ॥
(अनुवाद)
વળી તમારા મતમાં જે ‘કાત્વ' હેતુ છે, તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે; કેમકે જગતરૂપ ધર્મીના એક ભાગ કે જે વૃક્ષ, વિજળી, વાદળ આદિ, તે કાઇપણુ કર્તાથી બનાવાયેલા દેખાતા નથી, પર ંતુ તે સ્વતઃસિદ્ધ હાય છે. માટે કાત્વ 'હેતુ 'माघ 'होषथी दूषित छे.
આ પ્રકારે ઈશ્વરમાં જગત્હત્ત્વની સિદ્ધિ થઈ શકતી નથી. અને જગત્કર્તા તરીકે ઇશ્વરની સિદ્ધિ નહીં થઇ શકતી હોવાથી તેની સિદ્ધિ માટે તમે (વૅશેષિદશ નકારાએ ) આપેલાં એકાદિ વિશેષણા ખરેખર, નપુંસકની આગળ સ્ત્રીઓનાં રૂપ લાવણ્ય આદિનુ નિરૂપણ કરવા ખરાખર છે ! અર્થાત્ તે સવિશેષણા નિષ્ફળ છે. તેનું અવિચારીપણું જણાવવા કંઈક કહીએ છીએ.
(टीका) तत्रैकत्वचर्चस्तावत् । बहूनामेककार्यकरणे वैमत्यसम्भावना इति नायमेकान्तः । अनेककीटिकाशतनिष्पाद्यत्वेऽपि शक्रमूर्ध्नः, अनेकशिल्पिकल्पितत्वेऽपि प्रासादादीनां नैकसरघा निर्वर्तितत्वेऽपि मधुच्छत्रादीनां चैकरूपताया अविगाने नोपल - म्भात् । अथैतेष्वप्येक एवेश्वरः कर्तेति षे । एवं चेद् भवतो भवानीपतिं प्रतिनिष्प्रतिमा वासना, तर्हि कुविन्दकुम्भकारादितिरस्कारेण पटघटादीनामपि कर्ता स एव किं न कल्प्यते ? अथ तेषां प्रत्यक्षसिद्धं कर्तृत्वं कथमपह्नोतुं शक्यम् ? तर्हि कीटिकादिभिः किं तव विराद्धं यत् तेषामसदृशतादृशप्रयाससाध्यं कर्तृत्वमेक हैलयैवापलप्यते ? तस्माद् वैमत्यभयाद् महेशितुरेकत्वकल्पना भोजनादिव्ययभयात् कृपणस्यात्यन्तवल्लभपुत्रकलत्रादिपरित्यजनेन शून्यारण्यानी सेवनमिवाभासते ॥
(अनुवाद)
હવે પ્રથમ એકત્વની ચર્ચા કરવામાં આવે છે : જો ઘણા ઇશ્વર માનવામાં આવે તે તેઓ દ્વારા થતા જગતરૂપ એક કાર્ય માં મતિભેદની સંભાવનાથી, ક્રાર્યમાં એકરૂપતા થઈ શકે નહીં; માટે જગત્કર્તા ઇશ્વર એક જ છે; અન્યદર્શનકારાનુ આવા પકારનું કથન યથાર્થ નથી; કેમકે એવા કાઈ એકાન્તે નિયમ નથી કે ઘણા પુરૂષો દ્વારા થતા કાય'માં વિરૂપતા આવે ! કેમકે સેંકડો કીડીઓએ મનાવેલ રાફડા, અનેક શિલ્પીઓએ બનાવેલ