________________
આત્મસ્વરૂપનું દર્શીન કરવા માટે છે. આત્મસ્વરૂપનું દર્શીન કેવળ સારી પ્રવૃત્તિએથી કે વિચારાથી થઇ શકતું નથી, તે માટે સારી પ્રવૃત્તિએ અને સદાચાર પણ જોઈએ છે...
જે ધર્મના સિદ્ધાંતા પાસે દાર્શનિક વિચારેનુ ધન છે. તે જ ધર્મના સિદ્ધાંતે આ વિશાળ વિશ્વમાં દીર્ઘજીવા ખની શકે છે, જે ધર્મના સિદ્ધાંતા પાસે દાર્શનિક વિચારાનુ સંરક્ષણુ નથી, એક માત્ર શ્રદ્ધાથી જ જે સિદ્ધાંતા માનવાના હોય છે. તે ધમ અને એના સિદ્ધાંતા દીર્ઘકાળ જીવી શકતા નથી...
આ સિદ્ધાંત અને તેના સ'રક્ષક દાર્શનિક વિચારો પર કોઈ દેશની કે કાઈ કાળની અસર થઈ શક્તી નથી...તેઓ દેશ-કાળનાં મધનેાથી પર છે...એટલે દેશ–કાળના નામે સજ્ઞપ્રણીત સિદ્ધાંતામાં સુધારણા કરવાની વાત તે સંગત નથી.
વેદાંત, બૌદ્ધ, ન્યાય, વૈરોષિક, ચેગ અને જૈન... આ દા આત્માના અસ્તિત્વને સ પૂર્ણ તયા સ્વીકારે જ છે એમાં કોઈ મતભેદ નથી. હા, ચાર્વાક દન...એક માત્ર એવુ`દન છે કે જે આત્માના અસ્તિત્વને અપલાપ કરે છે. એ જ્યાં આત્માના અસ્તિત્વને જ નથી માનતુ પછી સ્વરૂપ-નિર્ણયની તેા વાત જ કયાં રહી? એટલે આત્માના સ્વરૂપ-નિયની જ્યાં વાત આવે છે ત્યાં ચાર્વાક સિવાયનાં બધાં દેશના જુદાં જુદાં મંતવ્ય રજુ કરે છે.? કોઇ દર્શન કહે છે ‘આત્મા નિત્ય છે' કેાઈ દર્શીન કહે છે આત્મા અનિત્ય છે' કેાઇ દશન કહે છે આત્મા એક જ છે” કોઈ કહે છે આત્મા અનંત છે.'
આ બધી માન્યતાઓનું વિશ્વ, સરળ અને સ્પષ્ટ વન પ્રસ્તુત ‘સ્યાદ્વાદમ’જરી’ ટીકામથમાં બહુશ્રુત આચાય ભગવતે કરેલું છે; તે તે દનેાની માન્યતાઓનુ પ્રામાણિક પણે નિરૂપણ કરીને તેના પર જૈન દશનની માન્યતાઓનું એવુ' ખૂખીથી નિરૂપણ કર્યુ” છે; કે જે હૃદયગ્રાહી ખની જાય છે.
કલિકાલ સર્વજ્ઞ પૂજનીય આચાર્ય ભગવત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘અન્યયેાગ વ્યવસ્કેટ્ટ-દ્વાત્રિંશિકાની રચના કરી છે. ૩ર લેાકેામાં ભારતીય દાર્શનિક માન્ય તાઆને સમાવી લઈ ને જૈન દનની માન્યતાએથી એને ખૂખ જ પ્રભાવિત બનાવી છે. એ જ ૩ર ક્ષેાકેા પર વિદ્વચ્છિરેમણિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમહિષેણ સૂરીશ્વર મહારાજાએ આ ‘સ્યાદ્વાદમ’જરી' ટીકાની રચના કરીને દાર્શનિક પ્રતિભાના પ્રકાશ પાથર્યાં છે.
જૈન-ન્યાયનું અધ્યયન કરનાર વિદ્યાર્થીએ સ્યાદ્વાદમજરી'નુ' સાંગેાપાંગ અધ્યયન કરવું જ રહ્યું. આ ગ્રંથના અધ્યયનથી જૈનદનની માન્યતાએના તો એધ થાય જ છે. સાથે સાથે વેદાંત બૌદ્ધ આદિ છ એ દશનની માન્યતાઓને પણ આછે ખ્યાલ આવી બુદ્ધિની સૂક્ષ્મતા પણ થાય છે... મેં ‘સાક્ષરવર્ય પડિત શ્રી હરિનારાયણુ મિશ્ર' પાસે ન્યાય દ્રુનના મૌલિક ગ્રંથનું અધ્યયન કર્યાં પછી જૈન ન્યાયમાં પ્રવેશ કરવા જ્યારે તેઓશ્રી પાસે સ્યાદ્વાદ મંજરી શ્ર ંથનું અધ્યયન કર્યું"... મારૂ હૃદય જૈન દઈન પર ઓવારી ગયું. ખરે ! ‘સર્વાંન વિના આવું તત્વદર્શન કોણ કરાવે ? મારી બુદ્ધિએ જૈન ધ-દર્શનને અનત વંદન કર્યો અને મારી શ્રદ્ધા સબળ અને નિર્મળ બની...પછી તેા સ્યાદ્વાદ રત્નાકર’ અને ‘રત્નાકર અવતારિકા’ આદિનું પણ અધ્યયન કર્યુ...ને જાણે દાનિક અધ્યયનનું ઘેલું લાગી ગયુ..!