________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ५ નિયત પરિમાણથી ભિન્ન થઈ પ્રતિનિયત પ્રદેશોમાં વ્યાપક હોવાથી “ઘટાકાશ, ઘટાકાશ.’ આદિ વ્યવહારનું કારણ થાય છે. અર્થાત્ મુખ્યરૂપે સર્વવ્યાપકત્વ પરિમાણુવાળું આકાશ પિતાના આધેય ઘટપટાદિના સંબંધથી પ્રતિનિયત દેશવ્યાપિન્દુ પરિણામરૂપ કહેવાય છે. વ્યાપક આકાશના અમુક ઘટ-પટાદિના સંબંધથી એક અવસ્થામાંથી બીજી અવસ્થા ઉત્પન્ન થવાની આપત્તિ આવે છેઅને તેથી અવસ્થાના ભેદથી અવસ્થાવાળાને પણ (આકાશનો) ભેદ માને પડે ! અવસ્થાથી અવસ્થાવાળો જુદો નથી. આ રીતે આકાશનું નિત્યાનિત્યત્વ સિદ્ધ થાય છે.
(ટી) વાજંયુવા ગરિ fહ નિવાઈના વતુ પ્રપન્ના, તથા રાષspક્ત"त्रिविधः खल्वयं धर्मिणः परिणामो धर्मलक्षणावस्थारूपः । सुवर्ण धर्मि, तस्य धर्मपरिणामो वर्द्ध मानरुचकादिः । धर्मस्य तु लक्षणपरिणामोऽनागतत्वादिः । यदा खल्वयं हेमकारो वर्द्धमानकं भक्त्वा रुचकमारचयति तदा वर्धमानको वर्तमानता लक्षणं हित्वा अतीतता लक्षणमापद्यते । रुचकन्तु अनागततालक्षणं हित्वा वर्तमानतालक्षणमापद्यते वर्तमानतापन्न एव तु रुचफो नवपुराणभावमापधमानो ऽवस्थापरिणामवान् भवति । सोऽयं त्रिविधः परिणामो धर्मिणः। धर्मलक्षणावस्थाश्च धर्मिणो भिन्नाश्चाभिन्नाश्च । तथा च ते धर्म्यभेदात् तन्नित्यत्वेन नित्याः। भेदाच्चोत्पत्तिविनाशविषयत्वम् , इत्युभयमुपपन्नमिति" ॥
(અનુવાદ) પાતંજલ-ગદર્શનવાળા પણ વસ્તુનું નિત્યાનિત્યપણું માને છે, તેઓ કહે છેઃ ધમીના પરિણામ, ધર્મ, લક્ષણ, અને અવસ્થાના ભેદથી ત્રણ પ્રકારનું છે. દા. ત. ધમી સુવર્ણ છે, તેને ધમ–પરિણામ. “વર્ધમાન”, “રાક વગેરે છે. લક્ષણપરિણામ, ધર્મનું અનાગતત્ત્વ વગેરે છે. જે સમયે સોની વર્ધમાનકને તેડીને રુચક બનાવે છે તે સમયે વર્ધમાનક વર્તમાન-લક્ષણને ત્યજીને અતીત (ભૂત) લક્ષણને પ્રાપ્ત કરે છે. તથા ચક અનાગત-લક્ષણને છેડીને વર્તમાન-લક્ષણને પ્રાપ્ત કરે છે. વર્તમાન દશાને પ્રાપ્ત થયેલ રુચક નવાપણું અને જુનાપણું ધારણ કરતે, ધમીને અવસ્થા પરિણામ કહેવાય છે. આ વિવિધ પરિણામ ધમીનો છે, આ ધર્મો. લક્ષણ અને અવસ્થા ધમીથી ભિન્ન આજે અભિન્ન છે, અને તે ધર્મના અભેદથી, ધમી નિત્ય હેઈને, નિત્ય છે. ધમીના ભેદથી, ઉત્પત્તિ અને નાશ થવાવાળાં છે, માટે અનિત્ય છે. આ પ્રમાણે ધર્મ, લક્ષણ અને અવસ્થા નિત્યઅનિત્ય બને છે. '
(टीका) अथोत्तरार्ध विवियते । एवं चोत्पादव्ययध्रौव्यात्मकत्वे सर्वभावानां सिद्धेऽपि तद्वस्तु एकमाकाशात्मादिकं नित्यमेव, अन्यच्च प्रदीपघटादिकमनित्यमेव इत्येवकारोऽत्रापि सम्बध्यते । इत्थं हि दुर्नयवादापत्तिः। अनन्तधर्मात्मके वस्तुनि स्वाभिप्रेतनित्यत्वादिधर्मसमर्थनप्रवणाः शेषधर्मतिरस्कारेण प्रवर्तमाना दुर्नया इति तल्लक्षणात् ।