________________
अन्ययोगव्य, द्वा, श्लोक : ३२
३३४
અભ્યાસ વડે સંસ્કારિત થયેલી ત્રુદ્ધિવાળા પ્રાજ્ઞ પુરુષો આપની સેવા ભક્તિ કરે છે પરંતુ પ્રાજ્ઞપુરુષો અન્ય દેવાની સેવા કરતા નથી. જે પ્રકારે-હાથને કર પગને કર (દુસ્સો ) તેમાં જેમ કૃ ધાતુ પરિકમ અર્થાંમાં પ્રયુક્ત છે તેમ અહિ... પણ કૃતધિયઃ એ પદમાં કૃ ધાતુ પરિક અર્થમાં પ્રયુક્ત છે. પ્ર આદિ ઉપસગ વિના પણ ‘કૃ' ધાતુના અથ પ્રારંભ કરવા થાય છે તેથી હે ભગવન સુદેવરૂપે અન્ય કોઇ આરાધ્ય દેવનેા અભાવ હાવાથી બુદ્ધિમાન પુરુષા આપની સેવામાં જ તત્પર રહે છે. આ પ્રમાણે શિખરિણી છંદથી અલ’કૃત એવા મત્રીશમાં શ્લાકના અથ જાણવા ઇતિ સંપૂર્ણ (૩૨)
આ પ્રમાણે અન્યયેાગ-વ્યવચ્છેદ નામની દ્વાત્રિંશિકા તથા તેની સ્યાદ્વાદ મંજરી નામની ટીકાના ગુર્જર ભાષામાં અનુવાદ સમાપ્ત થયેા.
服