________________
अवतरण
एवं विप्रतारकैः परतीर्थिकैर्व्यामोहमये तमसिनिमज्जितस्य जगतोऽभ्युद्धरणेsव्यभिचारिवचनतासाध्येनान्ययोगव्यवच्छेदेन भगवत एव सामर्थ्य दर्शयन् तदुपास्ति विन्यस्तमानसानां पुरुषाणामौचितीचतुरतां प्रतिपादयति
અવતરણ
આ પ્રકારે વાંચક એવા અન્ય મતાના ઉપદેશથી યામાહરૂપ અંધકારમાં ડૂબેલા જગતના ઉદ્ધાર કરવાને માટે, તેમજ નિર્દોષ વચન દ્વારા અન્ય લેાકેાના મતના નિષેધ કરવા માટે ભગવતમ્' જ સામર્થ્ય છે, તેને બતાવતા ભગવતની ઉપાસના(સેવા)માં દત્ત ચિત્તવાળા પુરુષાની ચાગ્ય ચતુરાઇનુ પ્રતિપાદન કરતાં કહે છે કે
इदं तत्त्वातत्त्वव्यतिकरकराले ऽन्धतमसे जगन्मायाकारैरिव हतपरैर्हा विनिहितम् । तदुद्धर्तुं शक्तो नियतमविसंवादिवचनस्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्या कृतधियः ॥ ३२॥
મૂળ-અથ : હે રામ, હાય, ઈંદ્ર જાલિકાની જેમ અધમ એવા અન્ય દશ નકારાએ આ જગતને, તત્ત્વ અને અતત્ત્વના જ્ઞાનથી રહિત એવા ભય કર અધકારમાં ગરકાવ કરી નાખ્યું છે. તેમાંથી આ જગતનેા ઉદ્ધાર કરવા વિસંવાદથી રહિત અર્થાત્ નિર્દોષ એવુ' આપનું એક જ વચન સમ` છે. આથી જ હે પરમાત્મન, બુદ્ધિમાન પુરુષો આપની સેવા लड़ित ४२ छे. (३२)
( टीका ) इदं प्रत्यक्षोपलभ्यमानं जगद् विश्वम् उपचाराद् जगद्वर्ती जनः । हतपरैः हता अधमा ये परे तीर्थान्तरीया इतपरे तैः । मायाकारैरिव ऐन्द्रजालिकैरिव शाम्बरीयप्रयोगनिपुणैरिव इति यावत् । अन्धतमसे निविडान्धकारे । हा इति खेदे । विनिहितं विशेषेण निहितं स्थापितं पातितमित्यर्थः । अन्धं करोतीत्यधयति, अन्धयतीत्यन्धं तच्च तत्तमश्चेत्यन्धतमसम् | " समवान्धात् तमसः इत्यस्प्रत्ययः तस्मिन् अन्धतमसे । कथंभूतेऽन्धतमसे इति द्रव्यान्धकारव्यवच्छेदार्थमाह तश्वाश्वव्यतिकरकराले । तत्त्वं चातवं च तवातस्ते तयोर्व्यतिकरो व्यतिकीर्णता व्यामिश्रता स्वभावविनिमयस्तत्वातश्वव्यतिकरस्तेन कराले भयङ्करे । यत्रान्धतमसे श्वेतखाभिनिवेशः अतश्वे च तवाभिनिवेश इत्येवंरूपो व्यतिकरः संजायत