________________
स्याद्वादमंजरी
३१९
( टीका ) इदमत्र आकूतम् । यदि परिमिता एव आत्मानो मन्यन्ते तदा तस्यज्ञानाभ्यासप्रकर्षादिक्रमेणापवर्ग गच्छत्सु तेषु संभाव्यते खलु स कश्चित्कालो यत्र तेषां सर्वेषां निर्वृतिः । कालस्यानादिनिधनत्वाद् आत्मनां च परिमितत्वात् संसारस्य रिक्तता भवन्ती न वार्यताम् । समुन्नीयते हि प्रतिनियतसलिलपटलपरिपूरिते सरसि पवनतपनातपनजनोदश्चनादिना कालान्तरे रिक्तता । न चायमर्थः प्रामाणिकस्य कस्यचिद् प्रसिद्धः । संसारस्य स्वरूपहानिप्रसङ्गात् । तत्स्वरूपं हि एतद् यत्र कर्मवशवर्तिनः प्राणिनः संसरन्ति समासार्षुः संसरिष्यन्ति चेति । सर्वेषां च निर्वृतत्वे संसारस्य वा रिक्तत्वं हठादभ्युपगन्तव्यम् । मुक्तैर्वा पुनर्भवे आगन्तव्यम् ||
(अनुवाद)
આ લેાકના અભિપ્રાયને દર્શાવતા કહે છે કેઃ યદિ જીવાને પરિમિત માનવામાં આવે તે સંભવ છે કે, તત્ત્વજ્ઞાનના અભ્યાસ આદિની પ્રકૃષ્ટતાથી અનુક્રમે સમસ્ત જીવેનો કાઈ સમયે મેક્ષ થઇ જવો જોઈ એ કેમકે કાળ અનાદિ-અનંત છે. જીવોનુ પરિમિતપણુ' હાવાથી સંસારની રિક્તતા કેનાથી નિવારી શકાશે! જેમ જલથી પરિપૂર્ણ' સરાવર પવન અને સૂર્યનાં કિરણેાથી તથા મનુષ્યા દ્વારા થતા પાણીના વપરાશથી જલથી રહિત થઇ જાય છે, તેમ જીવોનું સંખ્યાતપણું હાઇને પ્રત્યેક જીવોનો મેક્ષ થઈ જવાથી જગત જીવોથી શૂન્ય થઇ જશે ! પરંતુ જીવોથી રહિત સંસાર કાઈપણ પ્રામાણિક પુરુષને માન્ય નથી. કેમકે તેથી તે। સંસારના સ્વરૂપની જ હાનિ થાય છે. જ્યાં જીવા પાતપેાતાનાં કમને અનુસારે ભ્રમણ કરે છે, ભ્રમણ કરતા હતા, અને પરિભ્રમણ કરશે, તેને જ સાંસાર કહે છે. જો સંસારી જીવોની સંખ્યાને પરિમિત માનવામાં આવે તે સર્વે સંસારી જીવોનો કેાઇ વખતે મેક્ષ થઇ જવાથી સંસારની રિક્તતા (શૂન્યતા) થઇ જાય, અથવા જીવોથી શૂન્ય જગતને નહીં સ્વીકારો તે। મુક્ત જીવોનું પુનરપિ આગમન સ્વીકારવું પડશે.
( टीका ) न च क्षीणकर्मणां भवाधिकारः ।
" दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ||”
इतिवचनात् । आह च पतञ्जलिः - " सति मूले तद्विपाको जात्यायुर्भोगाः” इति । एतट्टीका च - " सत्सु क्लेशेषु कर्माशयो विपाकारम्भी भवति नोच्छिन्नक्लेशमूलः । यथा तुषावनद्धा शालितण्डुला अदग्धबीजभावाः प्ररोहसमर्था भवन्ति नापनीततुषा दग्धबीजभावा वा । तथा क्लेशावनद्धः कर्माशयो विपाकप्ररोही भवति । नापनीतक्लेशो न प्रसंख्यानदग्धक्लेशबीजभावो वेति । स च विपाकस्त्रिविधो जाति युगः इति । अक्षपादोऽप्याह" न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य " इति ॥
( अनुवाह )
જે જીવાનાં કર્મો નાશ પામી ગયાં છે, તે જીવાને ફરીથી સંસારમાં આવવાપણુ હાઇ શકતું નથી, કહ્યું પણ છે કે : ખીજ બળી ગયા પછી જેમ અંકુરની ઉત્પત્તિ થઈ