________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २८
( टीका) समभिरूढस्तु पर्यायशब्दानां प्रविभक्तमेवार्थमभिमन्यते । तद्यथा इन्दनात् इन्द्रः । परमैश्वर्यम् इन्द्रशब्दवाच्यं परमार्थतस्तद्वत्यर्थे । अतद्वत्यर्थे पुनरुपचारतो वर्तते । न वा कश्चित् तद्वान् । सर्वशब्दानां परस्परविभक्तार्थप्रतिपादितया आश्रयाश्रयिभावेन प्रवृत्यसिद्धेः । एवं शकनात् शक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिभि - नार्थत्वं सर्वशब्दानां दर्शयति । प्रमाणयति च । पर्यायशब्दा अपि भिन्नार्थकाः । प्रविभक्तव्युत्पत्तिनिमित्तकत्वात् । इह ये ये प्रविभक्तव्युत्पत्तिनिमित्तकास्ते ते भिन्नर्थकाः, यथा इन्द्रपशुपुरुषशब्दाः | विभिन्नव्युत्पत्तिनिमित्तकाश्च पर्यायशब्दा अपि । तो भनार्था इति ।
३०८
(अनुवार)
(૬) સમભિરૂઢ નય પર્યાયવાચી ભિન્ન ભિન્ન શબ્દોથી વ્યુત્પત્તિના ભેદે ભિન્ન ભિન્ન અથ સ્વીકારે છે. જેમ ઇંદ્ર, શક, પુરંદર આદિ શબ્દો પર્યાયવાચી (એક જ અથના દ્યોતક) હાવા છતાં પણ પરમ ઐશ્વર્યવાન જે હેય તે જ ઈંદ્ર કહેવાય છે, સામર્થ્યવાન જે હાય તે જ શક્ર કહેવાય છે. તેવી જ રીતે નગરનું વિદ્યારણ કરનાર હાય તે જ પુરંદર કહેવાય છે. ભિન્ન ભિન્ન શબ્દો ભિન્ન ભિન્ન અના દ્યોતક છે. વાસ્તવમાં જેમાં પરમ અશ્વય હાય છે તે જ ઇન્દ્ર શબ્દને વાચ્ય કહેવાય છે. જેમાં પરમ ઐશ્વય ના હાય તેમાં ઈન્દ્રશબ્દની પ્રવૃત્તિ થઈ શકતી નથી; તેમાં તે કેવલ ઉપચારથી ઇંદ્રશખ્સને પ્રયાગ થાય છે. આથી પરસ્પર ભિન્ન ભિન્ન અને પ્રતિપાદન કરવાવાળા શબ્દોમાં આશ્રયઆશ્રયી ભાવ સંબંધ ખની શકતા નથી. આ પ્રમાણે ઈંદ્ર, શક, પુરંદર આદિ પર્યાયવાચી શબ્દો પણ ભિન્ન ભિન્ન અને જ દ્યોતિત કરે છે. કેમકે પર્યાયવાચી શબ્દો પણ ભિન્ન ભિન્ન પ્રકારની વ્યુત્પત્તિ દ્વારા ભિન્ન ભિન્ન અને જ ઘોતિત કરે છે. હવે તેને પ્રયાગ દ્વારા સિદ્ધ કરે છે કે જે જે શબ્દોની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ થતી હાય છે તે તે શબ્દો ભિન્ન ભિન્ન અના દ્યોતક હેાય છે. જેમ ઈન્દ્ર, પશુ, પુરુષ આદિ શબ્દો. તે તે શબ્દોની ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ થતી હાવાથી તે શબ્દો જેમ ભિન્ન ભિન્ન અના દ્યોતક છે, તેમ ઇંદ્ર, પુરંદર આદિ પર્યાયવાચી શબ્દોની પણ ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ થતી હાવાથી તે શબ્દો પણ ભિન્ન ભિન્ન અનુ જ પ્રતિપાદન કરે છે.
(टीका) एवंभूतः पुनरेवं भाषते । यस्मिन् अर्थे शब्दो व्युत्पाद्यते स व्यत्पत्तिनिमित्तमर्थो यदैव प्रवर्तते तदैव तं शब्दं प्रवर्तमानमभिप्रैति न सामान्येन । यथा उदकाद्याहरणवेलायां योषिदादिमस्तका रूढो विशिष्टचेष्टावान् एवघटोऽभिधीयते न शेषः । घटशब्दव्युत्पत्तिनिमित्तशून्यत्वात्, पटादिवद् इति । अतीतां भाविनीं वा चेष्टामङ्गीकृत्य सामान्येनैवोच्यत इति चेत् । न । तयोर्विनष्टानुत्पन्नतया शशविषाणकल्पत्वात् । तथापि तद्वारेण शब्दप्रवर्तने सर्वत्र प्रवर्तयितव्यः, विशेषाभावात् । किंच यदि अतीतवर्त्स्यच्चेष्टापेक्षया घटशब्देोऽचेष्टावत्यपि प्रयुज्येत तदा कपालमृत्पिण्डादावपि तत्प्रवर्तनं दुर्निवारं स्याद, विशेषाभावात् । तस्माद् यत्र क्षणे व्युत्पत्तिनिमित्तम विकलमस्ति तस्मिन् एव सोऽर्थस्तच्छब्दवाच्य इति ॥