________________
स्याद्वादमंजरी
२६५
સમાધાન: જે લોકો યથાવસ્થિત વસ્તુતત્ત્વના સારાસારની વિચારણામાં પ્રવીણ હોય છે, જેઓને નિસર્ગ (સ્વાભાવિક) અને અધિગમ (ગુરુના ઉપદેશ)થી સમ્યગદર્શનની પ્રાપ્તિ થયેલી છે અને તેથી વિશુદ્ધ પ્રૌઢ વિદ્વત્તા ને વરેલા છે, તેવા પંડિત પુરુષો જ સપ્તભંગીના સ્વરૂપને સમજી શકે છે. પરંતુ પિત પિતાનાં શાસ્ત્રોના અભ્યાસથી કુંઠિત બુદ્ધિવાળા લેકે સપ્તભંગી જેવા ગહન તને સમજી શકતા નથી, કેમકે તે લેકેની બુદ્ધિ અનાદિ કાલીન અવિદ્યાની વાસનાથી દૂષિત હોવાથી યથાવસ્થિત વસ્તુ તત્વનું સ્વરૂપ સમજી શકતા નથી. આગમમાં પણ કહ્યું છે કે, સત્--અસત્ (સારાસાર)ને વિવેક નહીં હોવાથી સંસારનાં કારણરૂપ કર્મોને સદ્ભાવ હેવાથી તથા જ્ઞાનના ફલરૂપ વિરતિનો અભાવ હોવાથી, મિથ્યાષ્ટિઓનું જ્ઞાન અજ્ઞાન જ કહેવાય છે.
___ अत एव तत्परिगृहीतं द्वादशाङ्गमपि मिथ्याश्रुतमाभनन्ति । तेषामुपपत्तिनिरपेक्ष यदृच्छया वस्तुतत्वोपलम्मसंरम्भात् । सम्यग्दृष्टिपरिगृहीतं तु मिथ्याश्रुतमपि सम्यक् श्रुततया परिणमति सम्यग्दृशाम्। सर्वविदुपदेशानुसारिप्रवृत्तितया मिथ्याश्रतोक्तस्याप्यर्थस्य यथावस्थितविधिनिषेधविषयतयोन्नयनात् । तथाहि किल वेदे "अजैर्यष्टव्यम्" इत्यादिवाक्येषु मिथ्यादृशोऽजशब्दं पशुवाचकतया व्याचक्षते, सम्यग्दृशस्तु जन्माप्रायोग्यं त्रिवार्षिकं यवत्रीह्यादि पश्चवार्षिकं तिलमसूरादि सप्तवार्षिकं कङ्गुसर्षपादि धान्यपर्यायतया पर्यवसाययन्ति । अत एव च भगवता श्रीवर्धमानस्वामिना "विज्ञानधन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्य संज्ञास्ति" इत्यादिऋचः श्रीमदिन्द्रभूत्यादीनां द्रव्यगणधरदेवानां जीवादिनिषेधकतया प्रतिभासभाना अपि तद्वयवस्थापकतया व्याख्याताः। तथा स्मार्ता अपि
"न मांसभक्षणे दोषो न मधे न च मैथुने ।
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला" ॥ इति श्लोकं पठन्ति । अस्व च यथाश्रुतार्थव्याख्यानेऽसम्बद्धप्रलाप एव । यस्मिन् । हि अनुष्ठीयमाने दोषो नास्त्येव तस्मानिवृत्तिः कथमिव महाफला भविष्यति । इज्याध्ययनदानादेरपि निवृत्तिप्रसङ्गात् । तस्माद् अन्यद् ऐंदपर्यमस्य श्लोकस्य । तथाहि । न मांसभक्षणे कृतेऽदोषः अपि तु दोष एव । एवं मद्यमैथुनयोरपि । कथं नादोष इत्याह । यतः प्रवृत्तिरेषा भूतानाम् । प्रवर्तन्ते उत्पद्यन्तेऽस्यामिति प्रवृत्तिरुत्पत्तिस्थानम् । भूतानां जीवानाम् तत्तज्जीवसंसक्तिहेतुरित्यर्थः ।।
(अनुवाद) આથી જ મિથ્યાષ્ટિઓએ ગ્રહણ કરેલાં બાર અંગ પણ (મધ્યાત કહેવાય છે, કારણ કે શાસ્ત્રોના મર્મને સમજ્યા વિના તેઓ પોતાની ઈચ્છાનુસાર અર્થે કરતા હોવાથી, स्या. ४