________________
अवतरण .
एवमुक्तयुक्तिभिरेकान्तवादप्रतिक्षेपमाख्याय साम्प्रतमनाधविद्यावासनाप्रवासितसन्मतयः प्रत्यक्षोपलक्ष्यमाणमप्यनेकान्तवादं येऽवमन्यन्ते तेषामुन्मत्ततामाविर्भाव
यत्राह
અવતરણ
એ પ્રકારે સિદ્ધાંતનાં વચને દ્વારા તથા ઉક્ત યુક્તિઓ દ્વારા એકાન્તવાદનું ખંડન કરીને હવે અનાદિ અવિદ્યાની વાસનાથી કુંઠિત થઈ ગયેલી બુદ્ધિવાળા જે લેકે પ્રત્યક્ષથી સાક્ષાત્ દેખાવા છતાં પણ અનેકાન્તવાદની અવગણના કરે છે, તે લોકોની ઉન્મત્તતાનું પ્રદર્શન કરતાં કહે છે કે :
प्रतिक्षणोत्पादविनाशयोगिस्थिरैकमध्यक्षमपीक्षमाणः। जिन! त्वदाज्ञामवमन्यते यः स वातकी नाथ! पिशाचकी वा ॥२१॥
મૂળ-અર્થ: હે નાથ, પ્રત્યેક ક્ષણમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિર સ્વભાવવાળી વસ્તુને પ્રત્યક્ષથી દેખવા છતાં પણ જે અજ્ઞાની, મનુષ્ય તમારી આજ્ઞાની અવગણના કરે છે, તે મનુષ્યો ખરેખર વાતરેગથી કે પિશાચથી ગ્રસ્ત હોય, તેવા છે.
(टीका) प्रतिक्षणं प्रतिसमयम् । उत्पादेनोत्तराकारस्वीकाररूपेण विनाशेन च पूर्वाकारपरिहारलयणेन युज्यत इत्येवंशीलं प्रतिक्षणोत्पादविनाशयोगि। किं तत् । स्थिरैकं कर्मतापनम् । स्थिरमुत्पादविनाशयोरनुयायित्वात् त्रिकालवति यदेकं द्रव्यं स्थिरै कम् । एकशब्दोऽत्र साधारणवाची । उत्पादे विनाशे च तत्साधारणम् अन्वयिद्रव्यत्वात् । यथा चैत्रमैत्रयोरेका जननी साधारणेत्यर्थः । इत्थमेव हि तयोरेकाधिकरणता। पर्यायाणां कथञ्चिदनेकत्वेऽपि तस्य कश्चिदेकत्वात् । एवं त्रयात्मकं वस्तु अध्यक्षमपीक्षमाणः प्रत्यक्षमवलोकयन् अपि । हे जिन ! रागादिजैत्र! । त्वदाज्ञाम् आ सामस्त्येनानन्तधर्मविशिष्टतया ज्ञायन्तेऽवबुद्धयन्ते जीवाजीवादयः पदार्था यया सा आज्ञा आगमः शासनं, तवाज्ञा त्वदाज्ञा तां त्वदाज्ञां भवत्प्रणीतस्याद्वाद