________________
( अवतरण)
एवं क्रियावादिनां प्रवादुकानां कतिपयकुग्रहनिग्रहं विधाय सांप्रतमक्रियावादिनां लोकायतिकानां मतं सर्वाधमत्वादन्ते उपन्यस्यन् तन्मतमूलस्य प्रत्यक्षप्रमाणस्यानुमानादिप्रमाणान्तरानङ्गीकारेऽकिंचित्करत्वप्रदर्शनेन तेषां प्रज्ञायाः प्रमादमादर्शशति
અવતરણુ
ક્રિયાવાદી (આત્મવાદી) અન્ય દનેાના સિદ્ધાંતાનાં કેટલાંક કલ્પિત તત્ત્વાનું ખંડન કરીને હવે અક્રિયાવાદી (અનાત્મવાદી) એવા લોકાયતિક(નાસ્તિક)ના સિદ્ધાંત ખીજા સČદર્શના કરતાં કનિષ્ઠ હેાવાથી, અ ંતમાં તેનું સ્થાપન કરતા સ્તુતિકાર તેઓના મતના મૂલભૂત, કેવલ પ્રત્યક્ષ પ્રમાણની, અનુમાન આદિ પ્રમાણેાને સ્વીકાર્યા વિના, સિદ્ધિ થઈ શકતી નથી. તે દર્શાવવાપુર્વીક ચાર્વાક(નાસ્તિક)ની મતિમદંતા બતાવતા કહે છે કે : विनानुमानेन पराभिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य नाम्प्रतं वक्तुमपि
चेष्टा क दृष्टमात्रं च हहा प्रमादः ||२०||
મૂળ-અથ : ચાર્વાક લેાકેા કેવળ પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે. પરંતુ પરના અભિપ્રાય અનુમાન વિના જાણી શકાતા નથી. તેથી ચાર્વાકેાની ખેલવાની ચેષ્ટા પણ યુક્ત નથી. ચાર્વાક કહે છે કે : અમે મનુષ્યેાની ચેષ્ટા જોઇને તેઓના અભિપ્રાયને સમજી શકીએ છીએ જૈન કહે છે કે : તમે કેવલ પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે અને પરની ચેષ્ટાને જોઈને પરના અભિપ્રાયને પણ જાણેા છે, તે ખરેખર તમારી બુદ્ધિને પ્રમાદ છે. કેમ કે ચેષ્ટા અને પ્રત્યક્ષ, એ બન્નેમાં ઘણું જ અંતર છે.
(aral) प्रत्यक्षमेवैकं प्रमाणमिति मन्यते चार्वाकः । तत्र समाते । अनु पश्चाद् लिङ्गसंबन्धग्रहणस्मरणानन्तरम् मीयते परिच्छिद्यते देशकालस्वभावविप्रकृष्टोऽ थऽनेन ज्ञानविशेषेण इत्यनुमानम् । प्रस्तावात् स्वार्थानुमानम् तेनानुमानेन लैङ्गिकप्रमाणेन विना पराभिसंधि पराभिप्रायम्, असंविदानस्य सम्यग् अजानानस्य । तु शब्दः पूर्ववादिभ्यो दद्योतनार्थः । पूर्वेषां वादिनामास्तिकतया विप्रतिपत्तिस्थानेषु क्षोदः कृतः । नास्तिकस्य तु वक्तुमपि नौचिती कुत एव तेन सह क्षोद इति तु शब्दार्थः । नास्ति परलोकः पुण्यम् पापम् इति वा मतिरस्य । " नास्तिकाऽऽस्तिक दैष्टिकम् "