________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १९
(અનુવાદ). ભેદ પક્ષ: તેવી રીતે વાસના અને ક્ષણપરંપરાનું ભિન્નપણું પણ સિદ્ધ થઈ શકતું નથી કેમકે વાસના અને ક્ષણપરંપરા જે પરસ્પર ભિન્ન હોય તે જવાબ આપે, તે વાસના ક્ષણિક છે કે અક્ષણિક ? જે વાસના ક્ષણિક હોય તે વાસનાનું ક્ષણથી ભિન્નપણું માનવું તે નિરર્થક થશે. કેમકે ક્ષણિક પક્ષના પૂર્વોક્ત દોષે અહીં પણ આવશે. વાસના જે અક્ષણિક હોય તે વાસનાને નિત્યરૂપે સ્વીકારવાથી તમારા આગમમાં વિરોધ આવશે તેમજ પદાર્થો(ક્ષણપરંપરા)ની ક્ષણિકત્વ-કલ્પનાનો પ્રયાસ કેવલ કષ્ટપ્રદ થશે.
(टीका) अनुभयपक्षणापि न घटेते । स हि कदाचिद् एवं ब्रूयात् , नाहं वासनायाः क्षणश्रेणितोऽभेदं प्रतिपधे, न च भेदं किंत्वनुभयमिति । तदप्यनुचितम् । भेदाभेदयोविधिनिषेधरूपयोरेकतरप्रतिषेधेऽन्यतरस्यावश्यं विधिभावात् अन्यतरपक्षाभ्युपगमः। तत्र च प्रागुक्त एव दोषः। अथवानुभयरूपत्वेऽवस्तुत्वप्रसङ्गः । मेदाभेदलक्षणपक्षद्वयव्यतिरिक्तस्य मार्गान्तरस्य नास्तित्वात् । अनाहतानां हिं वस्तुना भिन्नेन वा भाव्यम् अभिन्नेन वा ? तदुभयातीतस्य वन्ध्यास्तनन्धयप्रायत्वात् । एवं विकल्पत्रयेऽपि क्षणपरम्परावासनयोरनुपपत्तौ पारिशेष्याद भेदाभेदपक्ष एव कक्षीकरणीयः। न च "प्रत्येकं यो यवेद दोषो द्वयोर्भावे कथं न सः ।" इति वचनादत्रापि दोषतादवस्थ्यमिति वाच्यम् । कुक्कुटसर्पनरसिंहादिवद् जात्यन्तरत्वादनेकान्तपक्षस्य ॥
(અનુવાદ) અનુભયપક્ષઃ વાસના અને ક્ષણસંતતિમાં ભેદ અને અભેદથી વિલક્ષણ ન ભેદ ન અભેદ અનુભયપણું પણ ઘટી શકતું નથી. કેમકે ભેદ વિધિરૂપ છે. અને અભેદ નિષેધરૂપ છે, તેથી એકના નિષેધમાં અન્યને સ્વીકાર આવી જાય છે. જેમ ભેદના નિષેધમાં અભેદ અને અભેદના નિષેધમાં ભેદ આ રીતે અલગ અલગ ભેદ-અભેદ પક્ષને સ્વીકાર કરવામાં આવે તે પૂર્વોક્ત દોષનું આપાદાન થશે. અથવા વાસના અને ણ સંતતિનો અનુભય સંબંધ અવસ્તુરૂપ બનશે; કેમકે બૌદ્ધમતમાં ભેદ અને અભેદથી વિલક્ષણ કેઈ ત્રીજો પક્ષ બની શકતું નથી. કારણકે અનેકાન્તવાદ સિવાય સમસ્ત એકાન્તમતમાં કાં તે ભેદ, કાં તે અભેદ, પરંતુ તેનાથી જુદા ત્રીજા પાને વંધ્યાપુત્રની જેમ બિલકુલ સંભવ નથી. આમ ભેદ, અભેદ અને અનુભય, એ ત્રણે વિકલ્પથી વાસના અને ક્ષણ સંતતિની સિદ્ધિ નહીં થવાથી, અંતે ભેદભેદ પક્ષને સ્વીકાર કરવો પડશે. જે કહેશે કે “પ્રત્યેક ભેદ અથવા અભેદ) પક્ષમાં જે દોષ આવે છે તે ભેદભેદ પક્ષમાં તે અવશ્ય આવશે. ના, નહીં આવે, કેમકે જેમ
કુકે ટસપમાં, કુકુટ અને સર્પ, એ બન્નેથી વિલક્ષણ કુટ સર્પત્ય જાતિ છે જેમ નરસિંહમાં નર અને સિંહ, એ બનેથી વિલક્ષણ નરસિંહત્વ જાતિ છે. તેમ અનેકાન્તવાદમાં ભેદ અને અભેદ બનેથી વિલક્ષણ ભેદભેદ પક્ષને સ્વીકાર કરવામાં આવ્યું છે, તેથી અનેકાન્તવાદમાં ઉભય પક્ષગત દોષ આવી શકતા નથી,