________________
अवतरण अधुना क्षणिकवादिन ऐहिकामुष्मिकव्यवहारानुपपन्नार्थसमर्थनमविमृश्यकारित તથના
અવતરણ હવે ક્ષણિક વાદમાં આ લેક અને પરલોકના વ્યવહારની સિદ્ધિ થઈ શકતી નથી. તેથી તેઓનું અવિચારીપણું દર્શાવતાં કહે છે :
कृतप्रणाशाकृतकर्मभोगभवप्रमोक्षस्मृतिभङ्गदोषान् । उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छन्नहो महासाहसिकः परस्ते ॥१८॥
મૂળ-અર્થ? પદાર્થોને ક્ષણિક માનવાથી, બાંધેલાં કર્મોનો નાશ, (ભેગને અભાવ) નહી કરેલા કર્મોને ભોગ, સંસારને નાશ, મેક્ષને નાશ, સ્મૃતિને અભાવ ઇત્યાદિ દેની આપત્તિ આવે છે. તે પણ તે તે દેની ઉપેક્ષા કરીને ક્ષણભંગુરતાને માનવાવાળા તમારા પ્રત્તિ પક્ષી વૈનાશિક બૌદ્ધ મહાસાહસિક છે. અર્થાત્ ભાવિ અનર્થનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરવાવાળા છે, (૧૮)
__ (टीका) कृतप्रणाशदोषम् , अकृतकर्मभोगदोषम् , भवभङ्गदोषम् , प्रमोक्षभङ्गदोषम् , स्मृतिभङ्गदोषमित्येतान् दोषान् । साक्षादिन्यनुभवसिद्धान् । उपेक्ष्यानादृत्य । साक्षात्कुर्वन्नपि गनिमीलिकामवलम्बमानः । सर्वभावानां क्षणभङ्गम् उदयानन्तरविनाशरूपां क्षणक्षयिताम् इच्छन् प्रतिपद्यमानः। ते तव । परः प्रतिपक्षी वैनाशिकः सौगत इत्यर्थः । अहो महासाहसिकः सहसा अविमर्शात्मकेन बलेन वर्तते साहसिकः। भाविनमनर्थमविभाव्य यः प्रवर्तते स एवमुच्यते । महांश्चासौ साहसिकश्च महासाहसिकोऽत्यन्तमविमृश्य प्रवृत्तिकारी । इति मुकुलितार्थः ।।
(અનુવાદ) કરેલા કર્મો નાશ, નહીં કરેલા કર્મોને ભેગ, સંસારને નાશ, મોક્ષને નાશ, અને સ્મરણનો અભાવ, આ બધા દોષો પદાર્થને ક્ષણિક માનવાથી સાક્ષાત આવતા હોવા છતાં પણ જેમ હાથી આંખોને બંધ કરીને જલપાન આદિ ક્રિયા કરે છે. તેમ તમારા પ્રતિપક્ષી બૌદ્ધમતાનુસારી તે સર્વે દેની ઉપેક્ષા કરીને, અર્થાત્ આંખ મિંચામણાં કરીને, સર્વ પદાર્થોને ક્ષણિક પ્રતિપાદન કરે છે. તે ખરેખર તે બૌદ્ધોનું મહાસાહસિક