________________
२०६
अन्ययोगव्य. द्वा. श्लोक : १६ __(टीका) नापि कालान्तरस्थायिनः । क्षणिकपक्षसक्षयोगक्षेमत्वात् । किञ्च, अमी कियत्कालस्थायिनोऽपि किमर्थक्रियापरामुखाः तत्कारिणो वा ? आये खपुपवदसत्त्वापत्तिः । उदग्विकल्पे किमसदूपं सद्रपमुभयरूपं वा ते कार्य कुयुः ? असद्रूपं चेत्, शशविषाणादेरपि किं न करणम् । सद्रूपं चेत्, सतोऽपि करणेऽनवस्था । तृतीय भेदस्तु प्राग्वद्विरोधदुर्गन्धः । तमाणुरूपोऽर्थः सर्वथा घटते ।
(અનુવાદ) અનિત્ય પરમાણુઓ એક ક્ષણથી અધિક, પરંતુ પરિમિત કાલ સુધી રહોને પણ અર્થ ક્રિયા કરી શકતા નથી. કેમકે જે દોષે ક્ષણિક પક્ષમાં આવે છે. તે જ દે અહીં પણ આવે છે. વળી તે પરિમિત કાળ સુધી રહેવાવાળા પરમાણુઓ અર્થક્રિયા ના કરતા હોય તે આકાશ-પુષ્પની જેમ પરમાણુમાં અસતપણું આવી જશે. કેમકે અર્થ ક્રિયાકારિત્વ વરતનું લક્ષણ છે. જે તે પરમાણુઓ અર્થ ક્રિયા કરતા હોય તે સતરૂપ કાર્ય કરે છે કે અસત્ રૂ૫? અથવા સત-અસતરૂપ કાર્ય કરે છે? જે પરમાણુઓ અસરૂપ કાર્ય કરતા હોય તે તે પરમાણુઓ અસત્ શશશંગ” પ્રત્યે પણ કારણ કેમ નહીં બને? જે પરમાણુ સતરૂપ કાર્ય કરતા હોય તે જે કાર્ય સ્વયં વિદ્યમાન છે, તેને પણ પરમાણુઓ ઉત્પન્ન કરે, તે સની ઉત્પત્તિ નિરંતર થયા કરશે. તેથી અનવસ્થા દોષ આવશે. અને સ-અસત્ રૂપ તૃતીય પક્ષમાં પણ સત્ અને અસત્ પક્ષમાં જે દે છે, તે સર્વદે. સ-અસત્વરૂપ તૃતીય પક્ષમાં પણ આવશે. માટે પરમાણુઓ સત્ અસતરૂપ કાયને પણ કરી શકતા નથી. આમ પરમાણુમાં કઈપણ પ્રકારે અર્થક્રિયા ઘટતી નહીં હોવાથી પરમાણુરૂપ બાહ્ય પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી.
(टीका) नापि स्थूलावयविरूपः । एकपरमाण्वसिद्धौ कथमनेकतसिद्धिः । तभावे च तत्प्रचयरूपः स्थूलावयवो वाइमात्रम् । किञ्च, अयमनेकावयवाधार इष्यते । ते चावयवा यदि विरोधिना, तर्हि नैकः स्थूळावयवी, विरुद्धधर्माध्यासात्। अविरोधिनश्चेत्, प्रतीतिबाधः। एकस्मिन्नेव स्थलावयविनि चलाचलरक्तारताऽऽ. वृतानावृतादिविरुद्धावयवानामुपलब्धेः। अपि च, असौ तेषु वर्तमानः कात्स्न्येन एकदेशेन वा वर्तते ? कात्स्न्येन वृत्तावेकस्मिन्नेवावयवे परिसमाप्तत्वादनेकावयववृत्तित्वं न स्यात् । प्रत्यवयवं कात्स्न्येन वृत्तौ चावयविबहुत्वापत्तेः एकदेशेन वृत्तौ च तस्य निरंशत्वाभ्युपगमविरोधः । सांशत्वे वा तेऽशास्ततो भिमा अभिन्ना वा ? भिन्नत्वे पुनरप्यनेकांशवृत्तरेकस्य कात्स्न्यैकदेशविकल्पानतिक्रमादनवस्था । अभिन्नत्वे ને વિવાદ શુ
| (અનુવાદ) તેમજ સ્થલ અવયવીરૂપ કઈ બાહ્ય પદાર્થની પણ સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે જ્યારે એક પરમાણુરૂપ બાહ્ય પદાર્થની સિદ્ધિ થતી નથી તે અનેક પરમાણુ રૂપ બાહા પદાર્થની સિદ્ધિ તે થાય જ ક્યાંથી? આથી એક પરમાણુના અભાવમાં અનેક પરમાણુના સમસ્વરૂપ બાહા પદાર્થને સ્વીકાર તે કેવલ વાણીને વિલાસ છે. અર્થાત્ બાહ્ય પદાર્થ