________________
स्याद्वादमंजरी
१८९
જ્ઞાનથી જ્ઞાતપદાર્થોમાં હિત-અહિતની પ્રાપ્તિ-પરિહારરૂપ પ્રવૃત્તિ થાય છે. તે પુરુષની થાય છે; જ્ઞાનની નહીં. આથી હૈય-ઉપાદેયરૂપ પ્રવૃત્તિ ભિન્ન અધિકરણમાં થતી હોવાથી તે પ્રવૃત્તિ જ્ઞાનનું ફળ નથી. તેથી જ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણુનું ફળ પ્રત્યક્ષરૂપ અને અનુમાનરૂપ જ્ઞાનથી સથા ભિન્ન નથી.
( टीका ) एतच्च न समीचीनम् । यतो यद्यस्मादेकान्तेनाभिनं तत्तेन सहैवोस्पद्यते । यथा घटेन घटत्वम् । तैश्च प्रमाणफलयोः कार्यकारणभावोऽभ्युपगम्यते । प्रमाणं कारणं फलं कार्यमिति । स चैकान्ताभेदे न घटते । न हि युगपदुत्पद्यमानयोस्तयोः सव्येतरगोविषाणयोरिव कार्यकारणभावो युक्तः । नियतप्राक्कालभाषित्वात् कारणस्य । नियतोत्तरकालभावित्वात् कार्यस्य । एतदेवाह न तुल्यकाळ : फलहेतुभाव इति । फलं कार्य हेतुः कारणम् तयोर्भावः स्वरूपम्, कार्यकारणभावः । सतुल्यकालः समानकालो न युज्यत इत्यर्थः ।
(अनुवाद) ઉત્તરપક્ષ – જૈન દર્શન કહે છે : તમારી માન્યતા યુક્તિયુક્ત નથી. કેમકે જે પદાર્થ જે પદાર્થની સાથે એકાન્તે અભિન્ન હેાય તે પદ્મા' તે પદાર્થની સાથે જ ઉત્પન્ન થાય. જેમ ઘટ ઘટત્વથી અભિન્ન છે, માટે ઘટ ઘટત્વની સાથે જ ઉત્પન્ન થાય છે. તેથી પ્રમાણુ અને પ્રમાણુના ફળમાં તમે જે કાર્યકારણુભાવ સ્વીકારેા છે, તે ઘટી શકતા નથી. કેમકે પ્રમાણુ એ કારણ છે અને ફળ એ કાય છે, હવે જો પ્રમાણ અને પ્રમાણુના ફળને એકાન્તે અભિન્ન માનવામાં આવે, તેા કાર્ય કારણભાવસંબંધ કેવી રીતે ખની શકે? જેમ એકી સાથે ઉત્પન્ન થતાં ગાયનાં ડાખા અને જમણા શીંગડાંમાં કાર્ય-કારણુ ભાવ બની શકતા નથી. તેમ એકી સાથે ઉત્પન્ન થતાં પ્રમાણ અને પ્રમાણ-ફળમાં કાય –કારણુ ભાવ ઘટી શકતા નથી. કારણુ અવશ્ય કાર્ટીની પૂર્વે હોય અને કાર્યાં અવશ્ય કારણુની પછી હાય, ફળ કાર્યાં અને હેતુ કારણ, તેનુ' સ્વરૂપ તે કાર્યાં-કારણભાવ માટે એક કાળમાં રહેવાવાળી વસ્તુમાં પરસ્પર કાય કારણ–ભાવ ઘટી શકતા નથી.
( टीका ) अथ क्षणान्तरितत्वात् तयोः क्रमभावित्वं भविष्यतीत्याशङ्कयाह । ' हेतौ विलीने न फलस्य भाव इति । हेतौ कारणे प्रमाणलक्षणे विलीने क्षणिकत्वादुत्पश्यनन्तरमेव निरन्वयं विनष्टे फलस्य प्रमाणकार्यस्य न भावः सत्ता, निर्मू
वात् । विद्यमाने हि फळहेतावस्येदं फलमिति प्रतीयते नान्यथा, अतिप्रसङ्गात् । किञ्च हेतुफलभावः सम्बन्धः स च द्विष्ठ एव स्यात् । न चानयोः क्षणक्षयैकदीक्षितो भवान् सम्बन्धं क्षमते । ततः कथम् 'अयं हेतुरिदं फलम्' इति प्रतिनियता प्रतीतिः । एकस्य ग्रहणेऽप्यन्यस्याग्रहणे तदसंभवात् ।
“द्विष्ठसंबन्ध संवित्तिर्नैकरूपप्रवेदनात् ।
द्वयोः स्वरूपग्रहणे सति संबन्धवेदनम् " ||
इति वचनात् ॥