________________
१८४
अन्ययोगव्य. द्वा. लोक : १५
પરંતુ વાકે, પાણી, પાદ આદિ ક્રમે દ્રિયથી સાધ્ય દા. ત. પરને સમજાવવું, વસ્તુને ગ્રહણ કરવું, ચાલવુ મલના ત્યાગ કરવા ઇત્યાદિ કાર્યો શરીરના અન્ય અવયવાથી પણ સાધ્ય છે. જેમ આંગળીથી પણ અન્યને સમજાવી શકાય છે, તેથી વચન આદિમાં ઇન્દ્રિયપણું માનવું ચેગ્ય નથી. છતાં પણ વાણી આદિમાં ઇન્દ્રિયાની કલ્પના કરશે. તે ઇન્દ્રિયેાની સંખ્યા અગિયાર જ રહેશે નહીં, તે રીતે તેા શરીરના ખીજા અંગાપાંગ વિગેરેમાં પણ ઇંદ્રિયપણું પ્રાપ્ત થશે !
( टीका ) यच्चोक्तं 'नानाश्रयायाः प्रकृतेरेव बन्धमोक्षौ संसारश्च न पुरुषस्य ' इति तदप्यसारम् । अनादिभवपरम्परानुबद्धया प्रकृत्या सह यः पुरुषस्य विवेकाग्रहणलक्षणोऽविष्वग्भावः स एव चेन बन्धः, तदा को नामान्यो बन्धः स्यात् । प्रकृतिः सर्वोत्पत्तिमतां निमित्तम् इति च प्रतिपद्यमानेनायुष्मता संज्ञान्तरेण कर्मैव प्रतिपन्नम् । तस्यैवस्वरूपत्वात् अचेतनत्वाच्च ।
( अनुवाह )
વળી, અનેક પુરૂષામાં આશ્રિત પ્રકૃતિના જ બંધ મેાક્ષ અને સસાર છે, પરંતુ પુરૂષના નથી, આ કથન પણુ ચેાગ્ય નથી. કેમ કે અનાદિકાલથી ક્ષીરનીરની જેમ અભિન્નરૂપે રહેલી પ્રકૃતિ સાથે પુરૂષના અભેદસ ખ'ધરૂપ બંધ ના હોય તે તેનાથી અતિરિકત બંધ મ્યા હોઈ શકે? અને જો પ્રકૃતિ જ સવ પદાર્થોની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ હામ તે હૈ આયુષ્મન્! તમે નામ-ભેદથી પ્રકૃતિશબ્દવડે કમને જ સ્વીકાર્યું" કહેવાશે! પ્રકૃતિ કર્મ સ્વરૂપ હાવાથી પ્રકૃતિ અચેતન છે, માટે પુરુષના જ મધ, માક્ષ અને સંસાર मानवो लेखे
( टीका ) यस्तु प्राकृतिकवैकारिकदाक्षिणभेदात् त्रिविधो बन्धः । तद्यथा । प्रकृतावात्मज्ञानाद् ये प्रकृतिमुपासते तेषां प्राकृतिको बन्धः । ये विकारानेव भूतेन्द्रियाकारबुद्धी: पुरुषबुद्धयोपासते तेषां वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः । पुरुषतवानभिज्ञो हीष्टापूर्तकारी कामोपहतमना बध्यत इति ।
" इष्टापूर्त मन्यमाना वरिष्ठं । नान्यच्छ्रेयो येऽभिनन्दन्ति मूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेन भूत्वा । इमं लोकं हीनतरं वा विशन्ति " ||
इति वचनात् । स त्रिविधोऽपि कल्पनामात्रं कथश्चिद् मिथ्यादर्शनाविरतिप्रमादकषाय योगेभ्योऽभिन्न स्वरूपत्वेन कर्मबन्ध हेतुष्वेवान्तर्भावात् । बन्धसिद्धौ च सिद्धFatra fresः संसारः । बन्धमोक्षयोश्चैकाधिकरणत्वाद् य एव बद्धः स एव मुख्यंत इति पुरुषस्यैव मोक्ष भाबालगोपालं तथाप्रतीतेः ॥